SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ /૨/૧/૧૩-૧૪ પ્રમાણમીમાંસા 'दृष्टान्तवचनमुदाहरणम् ॥१३॥ ૨૮. “છત્ત:' નક્ષતતિ ‘વન' ‘હUTY' પિ વિર્ષ છાપેલાત્ | साधनधर्मप्रयुक्तसाध्यधर्मयोगी साधर्म्यदृष्टान्तस्य वचनं साधर्योदाहरण, यथा यो धूमवान् सोऽग्निमान यथा महानसप्रदेशः । साध्यधर्मनिवृत्तिप्रयुक्तसाधनधर्मनिवृत्तियोगी वैधर्म्यदृष्टान्तस्तस्य वचनं वैधर्योदाहरणम्, यथा योऽग्निनिवृत्तिमान् स धूमनिवृत्तिमान् यथा जलाशयप्रदेश इति ॥१३॥ ६२९. उपनयलक्षणमाह धर्मिणि साधनस्योपसंहार उपनयः ॥१४॥ ३०. दृष्टान्तधर्मिणि विसृतस्य साधनधर्मस्य साध्यधर्मिणि यः 'उपसंहारः' सः 'उपनयः' उपसंहियतेऽनेनोपनीयतेऽनेनेति वचनरूपः, यथा धूमवांश्चायमिति ॥१४॥ . નિજાનને નક્ષતિ ચંતનું કથન ઉદાહરણ હેવાય છે. II૧૩ના ૨૮. પૂર્વોક્ત લક્ષણવાળાં દષ્ટાંતનું પ્રતિપાદન કરનાર વચન ઉદાહરણ કહેવાય, તે પણ દાંતનાં ભેદથી બે પ્રકારે છે. સાધન ધર્મના કારણે પ્રયુક્ત પેદા થયેલ, પ્રસિદ્ધ થયેલ સાધ્યધર્મના યોગવાળું હોય (જે સાધ્ય ધર્મવાળું હોય) તે સાધર્મ દાંત, તેનું પ્રતિપાદક વચન સાધમ્ય ઉદાહરણ, જેમ કે ધૂમવાનું હોય તે અગ્નિમાનું હોય છે, જેમ રસોડું સાધ્ય ધર્મની નિવૃત્તિથી ઉભી થયેલી જ્યાં સાધનધર્મની નિવૃત્તિ હોય તે વૈધર્મ દ્રષ્ટાંત, તેનું પ્રતિપાદક વચન વૈધર્મ ઉદાહરણ, જેમ કે અગ્નિનાં અભાવવાળો હોય તે ધૂમનાં અભાવવાળી હોય છે, જેમ સરોવર ||૧૩ ૨૯. ઉપનયનું સ્વરૂપ દર્શાવે છે.......... પક્ષમાં સાધનનો ઉપંસહાર કરવો તે ઉપનય ૧૪મા ૩૦. સપક્ષમાં ફેલાયેલા સાધનધર્મનો પક્ષમાં ઉપસંહાર કરવો તે ઉપનય. રસોડું, ગોષ્ઠ વગેરે અનેક સ્થાન કે જ્યાં અગ્નિ સાથે ધૂમ રહેલ છે, એમ ધૂમનું રહેઠાણ વિસ્તૃત છે. તે ફેલાવનો ઉપનય દ્વારા પક્ષમાં ઉપસંહાર–સંક્ષેપ કરવામાં આવે છે. જેના વચન દ્વારા ઉપસંહાર કે ઉપનય કરાય તે ઉપસંહાર-ઉપનય છે. એટલે કે વ્યાપ્તિનું કથન કર્યા પછી પક્ષમાં હેતુનું ફરીવાર કહેવું. જેમ આ પર્વત પણ ધૂમવાનું છે. અહીં વ્યાપ્તિથી સાધનનું કથન તો થઈ જાય છે, પણ તેને પુનઃપક્ષ સાથે જોડી આપવાનું કામ ઉપનય કરે. સાધનને પક્ષની પાસે લાવે છે. ll૧૪. ૩૧ નિગમનનું સ્વરૂપ દર્શાવે છે.... १. विस्तृतस्य ।२ विप्रसृतस्य-उ० । ३ प्रस्तुते धर्मिणि बैक्यते साधनधर्मः । ४ उपसंहारव्य( व्युत्पत्तिसपनयव्युत्पत्तिः । ૧પ્રયુક્ત- ઉત્પન્ન, ઉગત, પ્રચલિત, પ્રેરિત, વ્યવહારમેં આયા હુઆ (સં.હિં) ૧ ઉપસંહાર–એક સ્થાન પર કર દેના, સમેટના, સિકોડદેના સંક્ષિપ્ત વિવરણ, સંક્ષેપ (સં.હિં)
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy