SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા /૨/૧/૧૧-૧૨ ‘માધ્યનિર્દેશઃ ' ‘પ્રતિજ્ઞા' પ્રતિજ્ઞાયતેનાયેતિ નૃત્વા, યથા અયં પ્રવેશોનિમાનિતિ પ્રા साधनत्वाभिव्यञ्जकविभक्त्यन्तं साधनवचनं हेतुः ॥१२॥ $ २६. साधनत्वाभिव्यञ्जिका विभक्तिः पञ्चमी तृतीया वा तदन्तम्, 'साधनस्य' उक्तलक्षणस्य 'वचनम् ' हेतुः । धूम इत्यादिरूपस्य हेतुत्वनिराकरणाय प्रथमं पदम् । अव्यासवचन ' हेतुत्वनिराकरणाय द्वितीयमिति । स द्विविधस्तथोपपत्त्यन्यथानुपपत्तिभ्याम्, तद्यथा धूमस्य तथैवोपपत्तेर्धूमस्यान्यथानुपત્ત્તવૃત્તિ ।। હું ૨૭. ગ્વાહાળ નક્ષતિ પ્રતિજ્ઞા, જેના દ્વારા નિર્દેશ સંકેત-કથન કરાય તે નિર્દેશ–વચન. જેમ આ દેશ અગ્નિમાન્ છે. અહીં અગ્નિ ૧/૨/૧૫ સૂત્રમાં અનુમાન પ્રયોગ વખતે ધર્મીને સાધ્ય તરીકે દર્શાવ્યો છે. જે ધર્મસિદ્ધ કરવો ઇષ્ટ છે, તે ધર્મથી યુક્ત આ પ્રદેશ છે. એમ સાધ્ય ધર્મથી યુક્ત ધર્મીનો નિર્દેશ પ્રતિજ્ઞા છે. ૨૫. હેતુ ઓળખાવે છે સાધનત્વને=હેતુના સ્વરૂપને પ્રગટ કરનારી વિભક્તિ જેને અંતે હોય એવા સાધનનું ક્શન તે હેતુ હેવાય છે. ૧૨ ૨૦૭ જેના દ્વારા બીજાને બતાવાય/વાયદો કરાય છે એથી કરીને તે પ્રતિજ્ઞા કહેવાય છે, એટલે કે પ્રતિવાદી અને સભાજનોને કહે કે જુઓ ભાઇ ! “મારું અહીં આ પક્ષમાં આ સાધ્ય છે” એમ જેના દ્વારા—જે વચન દ્વારા બતાવાય તે વચનને પ્રતિજ્ઞા કહેવાય. અથવા પોતે વાદી એહવો વાયદો કરે છે કે “હું તમને આ પક્ષમાં આ સિદ્ધ કરીને બતાવીશ.” ૨૬. સાધનત્વને પ્રગટ કરનારી વિભક્તિ પાંચમી કે ત્રીજી છે તેવી વિભક્તિ જેને અંતે હોય એવાં પૂર્વોક્ત તથોપપત્તિ અને અન્યથા ઉપપત્તિ લક્ષણવાળા સાધનનું કથન તે હેતુ કહેવાય. ‘સાધનવચનં હેતુઃ’ આટલું જ લક્ષણ કરતા, ધૂમઃ’ આટલુ પદ હેતુ બની જાય, તે માટે “સાધનત્વાભિવ્યઞ્જક વિભક્ષ્યન્તે” આ પ્રથમપદ છે, પ્રથમપદથી ધૂમઃ’ માં તો અતિવ્યાપ્તિ નહીં આવે, કા.કે. તે “ધૂમઃ” હેતુને વ્યક્ત કરનારી ત્રીજી કે પાંચમી વિભક્તિ નથી. તો ‘સાધનવચનં' આ બીજુ પદ લખવાની શી જરૂર? સાધ્યની સાથે જેની વ્યાપ્તિ નથી તેનો હેતુ તરીકેનો નિરાસ કરવા માટે ‘સાધન વચન’ બીજું પદ મૂકવામાં આવ્યું છે એટલે “પર્વતો ઘૂમવાન્ વહેઃ પ્રમેયત્વાત્ / પ્રમેયત્વેન' અહીં વહ્નિને પંચમી અને પ્રમેયને પંચમી અને તૃતીયા વિ. તો છે જ, તેટલા માત્રથી તે કાંઈ હેતુ ન બની શકે, પરંતુ સાથો સાથ તેમાં જે સાધનનું સ્વરૂપ ( તથોપપત્તિ–અન્યથાનુપત્તિ) તે હોવું જરૂરી છે, તેવું આ વહ્નિ કે પ્રમેયમાં ઘટતું નથી, માટે તે હેતુ તરીકેનું ગૌરવ નહીં મેળવી શકે. તે હેતુ તથોપપત્તિ અને અન્યથાનુપપત્તિના ભેદથી બે પ્રકારે છે. જેમકે અગ્નિ હોયતો જ ધૂમની ઉપપત્તિ-ઘટી શકતી હોવાથી, અગ્નિ ન હોય તો ધૂમનો સદ્ભાવ સંભવતો ન હોવાથી ।૧૨। ૨૭ ઉદાહરણનું લક્ષણ દર્શાવે છે. છુ. તલાલા,-૪, | ૨. અવ્યાપતસ્ય હેતો વચન તલ્ય હેતુત્વમ્ । રૂ. -૦ થને તે ૪૦ ।
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy