SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪/૧/૨/૧૭ પ્રમાણમીમાંસા साध्यं साध्यधर्मविशिष्टो धर्मी, कचित्तु धर्मः ॥१५॥ ६०. 'साध्यम्' साध्यशब्दवाच्यं पक्षशब्दाभिधेयमित्यर्थः । किमित्याह 'साध्यधर्मेण' अनित्यत्वादिना 'विशिष्टो धर्मी' शब्दादिः । एतत् प्रयोगकाला पेक्षं साध्यशब्दवाच्यत्वम् । 'कचित्तु' व्याप्तिग्रहणकाले 'धर्मः' साध्यशब्देनोच्यते, अन्यथा व्याप्तेरघटनात् नहि धूमदर्शनात् सर्वत्र पर्वतोऽग्निमानिति व्याप्तिः शक्या कर्तुं प्रमाणविरोधादिति ॥१५॥ . ઘમસ્વરૂણનિમાયાદ ઘન પ્રમાસિદ્ધઃ IIઠ્ઠા ६६२. 'प्रमाणैः' प्रत्यक्षादिभिः प्रसिद्धो 'धर्मी' भवति यथाग्निमानयं देश इति । अत्र हि देशः प्रत्यक्षेण सिद्धः । एतेन- "सर्व एवानुमानानुमेय व्यवहारो बुद्ध्यारूढेन धर्मधर्मिन्यायेन, न बहिः सदसत्त्वमपेक्षते" इति सौगतं मतं प्रतिक्षिपति । नहीयं विकल्पबुद्धिरन्तर्बहिर्वाऽनासादितालम्बना धर्मिणं व्यवस्थापयति, સાધ્ય ધર્મથી વિશિષ્ટ ધર્મી સાધ્ય હોય છે. ક્યાંક ધર્મ પણ સાધ્ય હોય છે. ll૧પ ૬૦. ઝસાધ્ય એ સાધ્ય શબ્દથી વાચ્ય છે કે પક્ષ શબ્દથી વાચ્ય છે? જે સાધ્ય છે તે શું છે? ધર્મ છે કે ધર્મી છે? તેનો જવાબ આપે છે. અનિત્યવાદિ સાધ્ય ધર્મથી વિશિષ્ટ શબ્દ વગેરે ધર્મીને સાથે કે પક્ષ કહેવાય છે. અર્થાત્ શબ્દ અનિત્ય છે. અહીં અનિત્યતા ધર્મવાળો શબ્દ પક્ષ કે સાધ્ય છે. પરંતુ આ વિધાન અનુમાન કરતી વેળાની અપેક્ષાએ છે. એટલે જ્યારે અનુમાન પ્રયોગ કરાય ત્યારે ધર્મી સાથે હોય છે. કા.કે. પર્વત અને વદ્ધિ (શબ્દ-અનિત્ય) એ તો બને પહેલેથી સિદ્ધ જ છે, એટલે એમને સિદ્ધ કરવા માટે તો અનુમાન કરવાની જરૂર નથી. પણ “અનિવાળો પહાડ” આમ સાધ્ય વહિથી વિશિષ્ટ પહાડ હજી સુધી સિદ્ધ ન હતો, એથી તે સિદ્ધ કરવા માટે આ અનુમાન પ્રયોગ કરાય છે. પરંતુ ક્યાંક વ્યાપ્તિ ગ્રહણ સમયે તો નિયમથી ધર્મ જ સાધ્ય હોય છે. જો ધર્મીને સાધ્ય બનાવો તો વ્યક્તિ જ ન ઘટે, “જ્યાં ધૂમવત્ત્વ છે, ત્યાં અગ્નિમત્ત્વ છે.” એવી વ્યાપ્તિ બને છે. પણ ધૂમના દર્શનથી “સર્વ ઠેકાણે પર્વત અગ્નિવાળો છે.” એવી વ્યાપ્તિ બનાવી ન શકાય. કારણ એવી વ્યાતિનો પ્રમાણથી વિરોધ આવે છે, જ્યાં ધૂમ હોય ત્યાં બધે પર્વતમાં જ અગ્નિ થોડી હોય? જ્યાં ધૂમ હોય ત્યાં રસોડા વિ.માં પણ અગ્નિ હોય છે. ll૧પણા ૬૧. ધર્મનું સ્વરૂપ નિરૂપણ કરવા કહે છે પ્રમાણથી સિદ્ધ ધર્મી હોય છે ૧દા ૬૨. પ્રત્યક્ષાદિ પ્રમાણથી પ્રસિદ્ધ ધ હોય છે. જેમ આ દેશ-સ્થાન અગ્નિમાનું છે, અહીં દેશ પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ છે. “ધર્મીને પ્રમાણથી સિદ્ધ કહેવાથી” અનુમાન-અનુમય-સાધન-સાધ્ય સંબંધી બધો વ્યવહાર બુદ્ધિ કલ્પિત ધર્મ-ધર્મી ન્યાયથી થાય છે, અર્થાત્ કલ્પિત છે. કલ્પનાથી બહાર તેની કોઈ સત્તા અસત્તા નથી” એવાં બૌદ્ધમતનું ખંડન થઈ જાય છે. બાહ્ય અથવા આન્તરિક આલમ્બન પામ્યા વગર વિકલ્પબુદ્ધિ ધર્મીની વ્યવસ્થા કરી શકતી નથી. ૨ - ૦પરચંતા | ૨ સાધનમ્ ૩ સાધ્યમ I ૪ -૦એવચ૦૧૦ત્તા- I
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy