SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા /૧/૨/૧૨ ૧૭૩ कल्लोलविकटास्फालस्फुटफेनच्छटाङ्कितः॥ वहद्बहलशेवालफलशाद्व'लसकुलः। नदीपूरविशेषोऽपि शक्यते न न वेदितुम् ॥" [न्यायम० पृ० १३०] इति धूमप्राणादीनामपि कार्यत्वनिश्चियो न दुष्करः । यदाहु': “વી પૂનો દુમુનઃ ‘ાર્યઘનિવૃત્તિતા સમાવંતદ્દમાવેfપ હેતુમાં વિદ્યત્ ” [પ્રમાવા રૂ.૩૪] ६४५. कारणाभावेऽपि कार्यस्य भावे अहेतु त्वमन्य हेतुत्वं वा भवेत् । अहेतुत्वे सदा सत्वमसत्त्वं "वा भवेत् । अन्यहेतुत्वे दृष्टादन्यतोऽपि भवतो न दृष्टजन्यता अन्याभावेऽपि दृष्टाद्भवतो नान्यहेतुकत्वमित्यहेतुकतैव स्यात् । तत्र चोक्तम्-“यस्त्वन्यतोऽपि भवन्नुपलब्धो न तस्य धूमत्वं हेतुभेदात्। कारणं च वह्निर्धूमस्य इत्युक्तम् ।" अपि च- "अग्निस्वभावः शक्रस्य मूर्द्धा यद्यग्निरेव सः । થાનિસ્વમાવોસ ઘૂમતત્ર મવેત્ " [પ્રમાવા ૦ રૂ.૩૭] કૃતિ ! સમાધાનઃ નૈયાયિકોએ આ બાબતમાં એમ કહ્યું છે કે... નદીનું પાણી ઘુમરીઓવાળુ, વિશાળ અને મેલું ઘણા કચરા વાળું હોય, તરંગોની જબરજસ્ત ટક્કરથી જેમાં ફીણ સ્પષ્ટ દેખાતું હોય, પુષ્કળ વહેતી શેવાળ, ફલો અને ઘાસથી છવાઈ ગયું હોય તો તે નદી પૂરની વિશેષતા છે. તે ન જાણી શકાય એમ નથી. (ન્યાય મે. પૃ૧૩૦) આમ ધૂમ અને પ્રાણાદિને અગ્નિ અને ચૈતન્યના કાર્ય તરીકે જાણવા મુશ્કેલ નથી. કહ્યું પણ છે કે – - ધૂમ અગ્નિનું કાર્ય છે. કારણ કે તેમાં કાર્યધર્મ=“કારણ હોય તો હોવું, કારણના અભાવમાં ન હોવું” તેની અનુવૃત્તિ છે, એટલે કે અગ્નિ હોય તો જ ધૂમ હોય છે, તેનાં અભાવમાં નથી હોતો. જો અગ્નિનાં અભાવમાં ધૂમ હોય તો હેતુમત્તાનું અગ્નિકાર્યત્વનું ઉલ્લંઘન થાય. (પ્રમાણ વા. ૧.૩૫) એટલે કે ધૂમ અગ્નિનું કાર્ય છે અને તેનો અગ્નિ હેતુ છેઆ પ્રસિદ્ધ વાતજ અલોપ થઈ જાય. ૪૫. કારણનાં અભાવમાં પણ જો કાર્ય હોય તો તે અહેતુ-નિર્દેતુક કે અન્ય હેતુક સમજવું. નિર્દેતુક હોય તો તેની હંમેશા સત્તા હોય અથવા હંમેશા અસત્તાજ હોય. જો તે અન્ય હેતુક હોય તો દષ્ટ કારણથી અન્ય બીજા કોઈ કારણથી પણ થનારું હોય તો તે દૃષ્ટજન્ય નહીં બને. એટલે દષ્ટ કારણ જે અગ્નિ છે, તેનાથી અન્ય કોઈ કારણથી ધુમ પેદા થાય છે. એટલે જે સ્થાને ધૂમ ઉત્પન્ન થઇ રહ્યો છે, ત્યાં કારણ તો અગ્નિ છે, તેને તો તમે કારણ માનતાથી, તેનાથી અન્ય બીજુ કોઈ દષ્ટકારણ ત્યાં હાજર નથી કે જે ધૂમને પેદા કરે, માટે તમારે કોઈ અષ્ટકારણ માનવું પડશે. એમ માનવાથી ધૂમ દષ્ટકારણથી જન્ય ન બન્યો એટલે તેમાં દૃષ્ટજન્યતા રહેશે નહી. અન્ય કારણના અભાવમાં પણ દૃષ્ટકારણથી ઉત્પન્ન થનારું હોય તો તે અન્ય હેતુક નહીં કહેવાય. દેખું-નજરે જોવાતો અગ્નિ તો તેનો હેતુ નથી, તો બીજું કોઈ કારણ તો નિયત ન હોવાથી [એટલે ક્યારેક ધૂમ વનમાં થાય તો ક્યારેક પહાડમાં તો, ક્યારેક ગાડીના એન્જિનમાં એમ અગ્નિ સિવાયના દેશાદિ કારણતો નિયત નથી. જેમ જે કોઈ વ્યક્તિ સામે કોઈ શ્રોતા હોય તો બોલે અને ન હોય તો પણ બોલે એટલે તે વગર કારણે બોલનારો મનાય છે. (તેની પાગલમાં ગણતરી થાય છે.) એમ અનિયત હેતુક હોવાથી તેને નિર્દેતુક જ માનવું પડશે. ૨ -૦૮: ન - છે. 1 ૨ શાસ્ત્ર - રૂ શરણે જ રિ૦ છે. ૪ થલતા T , #ાર્થથ: વરને રિ પવન, कारणाऽभावे वाऽभवनम्। ६ अहेतुकत्वम् । ७ अग्नेरन्यो हेतुरस्य । ८ वा अन्य छावा भावयेत् अन्य ० -मुपा०।९ वल्मीकस्य ।
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy