SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા /૧/૨/૧૨ ૧૭૧ यत् यतो न भवति न तत् तस्य कारणमित्यदोषः। यथैव हि किञ्चित् कारणमुद्दिश्य किञ्चित्कार्यम्, तथैव किञ्चित् कार्यमुद्दिश्य किञ्चित् कारणम् । यद्वदेवाजनकं प्रति न कार्यत्वम्, तद्वदेवाजन्यं प्रति न कारणत्वमिति नानयोः कश्चिद्विशेषः । अपि च रसादेकसामग्रयनुमानेन रूपानुमानमिच्छता न्यायवादिनेष्टमेव कारणस्य हेतुत्वम् । यदाह "एकसामग्य धीनस्य रूपादे रसतो गतिः । હેતુથનુમાન શૂન્યવિવારવત્ ” [vમાવા રૂ8] તિ છે. ઉનાળામાં સૂર્યતાપથી પાણી વરાળ બની ઉપર જાય છે. પણ કાંઈ સૂર્યતાપથી તપેલા લાકડામાંથી ધૂમ થોડોક નીકળે ! એટલે ધૂમ ગરમાશ-ઉષ્માનું કાર્ય નથી, માટે તે ભ્રાંતધૂમસ્વરૂપકાર્ય ઉષ્માનું અનુમાન ન કરાવે તેમાં દોષ છે નહીં. અને વાસ્તવમાં ત્યાં બાષ્પ છે, એટલે અહીં વહ્નિનું અનુમાન ન થાય, અથવા કરવામાં આવે તો ખોટું પડે તેમાં દોષ નથી. (કા.કે. બાષ્પતો વદ્વિનું કાર્ય છે જ નહી) એટલે વ્યભિચાર શેનો ? જે કારણથી જન્ય એવું સત્ય કાર્ય રહ્યું હોય અને તે કાર્યથી કારણનું અનુમાન કરતા કારણની પ્રાપ્તિ- ઉપલબ્ધિ ન થાય તો વ્યભિચાર આવ્યો કહેવાય. એટલે કાર્યથી કારણનું અનુમાન તો કરી શકાય છે. સમાધાનઃ ભોળાભાઈ? આ તર્ક તો કારણ હેતુમાં પણ લગાડી શકાય છે. જે કાર્ય જે કારણના હોવા છતાં ન થાય તે વાસ્તવમાં તેનું તે કાર્યનું કારણ જ નથી કહેવાતુ. એટલે અમારે પણ વ્યભિચાર નથી. જેમ કોઈક કારણને પ્રતિ જ કોઈ કાર્ય હોય છે તેમ કોઈક કાર્યને પ્રતિ કોઈક કારણ હોય છે. જેમ ધૂમ વતિના પ્રત્યે કાર્ય છે કા.કે. તે તેનો જનક છે, ધૂમ ઉપલાદિની અપેક્ષાએ કાર્ય નથી, કારણ કે તે ઉપલાદિ તેના- ધૂમના અજનક છે, જેમ કે જેનો જનક નથી તેની પ્રત્યે તે કાર્ય નથી. તેની જેમ જે જેનાથી જન્ય નથી તેવા અજન્યને પ્રત્યે તે કારણ નથી. આમ બન્નેમાં કાર્ય હેતુ અને કારણ હેતુમાં કોઈ ફેર નથી. ભાવ સંયમ વિના મુક્તિ થતી જ નથી માટે ભાવસંયમ એ કારણ અને એનું મુક્તિ કાર્ય કહેવાય છે. માટે અહી “અયં મુકિતગામી ભાવસંયમવત્તાત” આ કાણલિંગક અનુમાન કરી શકાય છે . વળી બૌદ્ધ વર્તમાનકાલીન રસથી તેની ઉત્પાદક સામગ્રીનું અનુમાન કરે છે. એટલે પૂર્વેક્ષણવર્તારસ રસ પ્રત્યે ઉપાદાન કારણ અને રૂપાદિની પ્રત્યે સહકારી કારણ બની રસને પેદા કરે. આ બધાનું એકઠું થવું તે સામગ્રી કહેવાય છે, અહીં વર્તમાન રસાદિથી પૂર્વેક્ષણવર્તી રસરૂપાદિનું–સામગ્રીનું અનુમાન કર્યું એટલે હવે રૂપમાટે પણ આની આજ સામગ્રી ઉપયોગી બને છે. તેનાથી તેઓ (બૌદ્ધો) અનુમાન કરે છે કે જે સામગ્રીથી રસ પેદા થયો છે તે જ સામગ્રીથી આ કેરીનું રૂપ પેદા થયેલું છે, માટે રસ આટલો મીઠો હોય તો કેરીનો વર્ણ પણ આવો પીળો હોવો જોઈએ. તેમ એટલે અનુમિત રૂપ સામગ્રી (કારણ)થી જ વર્તમાનરૂપ-કાર્યનું અનુમાન થયું ને! રૂપ રૂપને પ્રત્યે ઉપાદાનકારણબની રૂપને પણ પેદા કરશે જ; આ કારણથી કાર્યનું અનુમાન થયું કે બીજું કાંઇ? કહ્યું પણ છે કે એક સામગ્રીને આધીન હોય એવા રૂપાદિનું રસથી જ્ઞાન થાય છે. તે હેતુનાં ધર્મનાં અનુમાનથી થાય છે. એટલે કે વર્તમાનરસનો હેતુ પૂર્વેક્ષણનો રસ અને તેવા હેતુનો ધર્મ છે=રસસહકારી१ कार्य गमकं । २ यदाहुः -ता० । ३ यथा धूमादग्निर्जायते तथाग्निरिन्धन( ? )विकारकर्ता दाहकोऽपि ज्ञायते । अयं रसो विशिष्टसामग्रीवा( मान् वैशिष्ट्यस्यान्यथानुपपत्तेरिति कारणा( कार्या) द्विशिष्टसामग्रीज्ञानं तस्माच्च स्यादिजनकत्वज्ञानम् । ४ हेतुः कारणं तस्य धर्मों स्पादिजनकत्वं तस्यानुमानं तस्य लिङ्गात् परिच्छेदः ।
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy