SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ /૧/૨/૬ પ્રમાણમીમાંસા व्याप्तिापकस्य व्याप्ये सति भाव एव व्याप्यस्य वा तत्रैव भावः ॥६॥ ६ २४. 'व्याप्तिः' इति यो व्याप्नोति यश्च व्याप्यते तयोरुभयोर्धर्मः । तत्र यदा व्यापकधर्मतया विवक्ष्यते तदा 'व्यापकस्य' गम्यस्य 'व्याप्ये' धर्मे 'सति', यत्र धर्मिणि व्याप्य मस्ति तत्र सर्वत्र 'भाव एव' व्यापकस्य स्वगतो धर्मो व्याप्तिः । ततश्च व्याप्यभावापेक्षा व्या"प्यस्यैव व्याप्तताप्रतीतिः । नत्वेवमवधार्यते-व्यापकस्यैव व्याप्ये सति भाव इति, हेत्वभावप्रसङ्गात् अव्यापकस्यापि मूर्त त्वादेस्तत्र भावात् । વ્યાપ્તિની ઓળખાણ આપે છે. વ્યાપ્ય હોતે છતે વ્યાપકનો અવશ્ય સદ્ભાવ હોવો અથવા વ્યાણનું વ્યાપક હોય ત્યાં જ રહેવું તે વ્યક્તિ આવી ૨૪. જે અગ્નિ વગેરે વ્યાપ્ત કરે અને જે ધૂમાદિ વ્યાપ્ત થાય તે બન્નેનો ધર્મ અવિનાભાવ અથવા સ્વની હાજરી-અસ્તિત્વ એ ધર્મ થયો તે વ્યાપ્તિ. જ્યારે વ્યાપકના ધર્મ તરીકે વ્યાપિની વિવક્ષા કરાય ત્યારે વ્યાપકઅગ્નિ વગેરે ગમ્ય–“સાધ્યનું વ્યાપ્ય ધૂમાદિ હોય ત્યારે” “જ્યાં વ્યાપ્ય રહેલું છે, તેવા ધર્મિ પર્વતાદિમાં અવશ્ય હાજર હોવું તે વ્યાપ્તિ એમ વ્યાપકનો પોતાનો ધર્મ તે વ્યાપ્તિ. અવશ્ય હાજર હોવા સ્વરૂપ જે વ્યાપ્તિ છે આવી વ્યાપ્તિ નામનો ધર્મ વ્યાપકઅગ્નિનો થયો, કા.કે. અહીં અવશ્ય અસ્તિત્વ વહ્નિનું પકડાય છે. ધૂમના અધિકરણમાં અગ્નિની નિયમથી હયાતી હોવી આ નિયમો હયાતી સ્વરૂપ ધર્મ અગ્નિનો જ છે. આનાથી વ્યાપ્ય ભાવની અપેક્ષાએ વ્યાપ્યની જ વ્યાપ્યતા રૂપે પ્રતીતિ થાય છે. વ્યાપ્યની હયાતીની અપેક્ષાએ વ્યાપ્ય ધૂમની અગ્નિ સાથે વ્યાપ્યતા=વ્યાતિધર્મની અવિનાભાવની પ્રતીતિ થાય છે. એટલે ધૂમ (વ્યાપ્ય) અગ્નિ (વ્યાપક)ને છોડીને કયાંય નહિ રહે. જ્યાં જ્યાં પોતે જશે ત્યાં અવશ્ય અગ્નિ હશે. એમ ધૂમ અગ્નિનો અવિનાભાવી ધર્મ થયો. પરંતુ વ્યાપ્ય ધૂમ હોય ત્યારે વ્યાપક=માત્ર વહિજ હોય એવું અવધારણ ન કરાય, અન્યથા હેતુના અભાવનો સ્વીકાર કરવાની પરિસ્થિતિ આવી પડે. પ્રશ્ન: હેતુનો અભાવનો પ્રસંગ કેવી રીતે? જવાબઃ સહેતુ તેને જ કહેવાય જેમાં વ્યાપ્તિ ઘટી શકે, પરંતુ તમારા હિસાબે ધૂમનાં અધિકરણમાં માત્ર વ્યાપક= વહ્નિ જ હોય તે વ્યાપ્તિ કહેવાય. આવી વ્યાક્ષિતો ધૂમનાં અધિકરણમાં ઘટી શકતી નથી. કારણ કે ૨. ગચાઃિા ૨ પૂરિઃ રૂ પર્વતઃ (?)T ૪ નાથા નથ સાધ્યથા ૬ જૂને ૭ પર્વતાર ૮ પૂઃ ૬ નનું व्याप्तेस्भयधर्माविशेषे कथं व्याप्तताप्रतीतिः हेतोरेव, न व्यापकस्यापि, हेतोरेव हि व्याप्ततां स्मरन्ति तथा चाहु :- "व्याप्तो हेतुस्त्रिधैव सः" [हेतु०१] इत्याशड्क्याह-ततश्चेति । १० -०पेक्षया-डे० । ११ व्याप्यस्यैव प्रतीतिः-ता० । १२-०स्यैव व्याप्यताप्रतीति:-मु०। १३ व्यापकेन साध्येन का व्याप्यभावो व्याप्यत्वं हेतोस्तदा(द)पेक्षते व्याप्तताप्रतीतिः । १४ अग्ने]तुत्वं स्यात् (?) । १५ [अव्यापकस्यापि हेतोर्मूतत्वादेस्तत्र पर्वते भावात् । ૧ ધૂમ મૂર્ત હોવાથી તેના અધિકરણપર્વતાદિમાં મૂર્તત્વ અવશ્ય રહે છે, માટે તે વ્યાપક જ બને છે, પણ મને લાગે છે કે અહીં વઢિની વ્યાપક તરીકે વિવક્ષા કરી છે. પછી ધમથી અહીં વહ્નિ ગમ્ય છે, મૂર્તત્વને ગમ્ય બનાવવામાં નથી આવ્યો, એમ વિવક્ષાના આધારે મૂર્તત્વને અવ્યાપક કહ્યો લાગે છે. અથવા અવ્યાપક તરીકે ઉપલાદિ-પત્થર વિ. લેવા જે પર્વતમાં છે છતાં તે કાંઇ ધૂમના (અવિનાભાવી) વ્યાપક નથી, કા.કે. તેઓ-પત્થર વિ. તો ધૂમ નથી ત્યાં પણ રહે છે અને ધૂમ હોય ત્યાં નથી પણ રહેતા, ખુલ્લી ભૂમિમાં-થાસમાં આગ લગાડીએ ત્યારે ધૂમાડો નીકળે છે, ત્યાં પત્થર નથી. ટ-૧૩ વ્યાપ્યતા પ્રતીતિ એટલે કે વ્યાપક સ્વરૂપ સાધ્યની સાથે ક–પ્રમાતાવડે હેતના વ્યાપ્યપણાની અપેક્ષા રખાય છે તેનું
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy