SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા /૧/૨/૫-૬ ૧૪૯ ६ २२. यौगास्तु 'तर्कसहितात् प्रत्यक्षादेव 'व्याप्तिग्रह इत्याहुः । तेषामपि यदि न केवलात् प्रत्यक्षाद व्याप्तिग्रहः किन्तु तर्कसहकृतात् तर्हि तर्कादेव व्याप्तिग्रहोऽस्तु । किमस्य तपस्विनो यशोमार्जनेन, प्रत्यक्षस्य वा तर्कप्रसादलब्धव्याप्तिग्रहापलापकृतघ्नत्वारोपेणेति ? । अथ तर्कः प्रमाणं न भवतीति न ततो व्याप्तिग्रहणमिष्यते । कुतः पुनरस्य न प्रमाणत्वम्, अव्यभिचारस्तावदिहापि प्रमाणान्तरसाधारणोऽस्त्येव ? व्याप्तिलक्षणेन विषयेण विषयवत्त्वमपि न नास्ति । तस्मात् प्रमाणान्तरागृहीतव्याप्तिग्रहणप्रवणः प्रमाणान्तरमूहः ॥५॥ હું ૨૩. વ્યાપ્તિ નક્ષતિ - વિશેષ્યનું જ્ઞાન થયું, તેમાં વિશેષણ જ્ઞાન=દંડ જ્ઞાન કરણનું કામ કરે છે. (જેમ રામ-દશરથનો પુત્ર હોવા છતાં લવની અપેક્ષાએ પિતા કહેવાય.) ૨૨. તર્ક સહિત પ્રત્યક્ષથી જ વ્યાનુિં ગ્રહણ થઈ જાય છે. એમ યોગ મતવાળા માને છે. તેઓના મતે પણ માત્ર પ્રત્યક્ષથી તો વ્યાતિગ્રહ થતો નથી. પરંતુ તર્કની સહાયતા લેવી જ પડે છે, તો પછી તર્કથી જ વ્યાતિગ્રહ માનોને, આ બિચારા તર્કના જશને ધોઈ નાખવાની શી જરૂર ? અથવા તર્કની મહેરબાનીથી વ્યાતિગ્રહ થાય છે, તો એનો અપલાપ કરવાનીનકારવાની-કૃતજનતાનો આરોપ પ્રત્યક્ષ ઉપર મૂકવાથી શું ફાયદો? શંકાકાર : તર્ક પ્રમાણ નથી, માટે તેનાથી વ્યાપ્તિ ગ્રહણ માનતાં નથી. સમાધાન કેમ ભાઈ ! તર્કને પ્રમાણ કેમ નથી માનતા? જેમ બીજા પ્રમાણમાં વ્યભિચાર નથી, તેમ તર્કમાં પણ નથી. વ્યાપ્તિ સ્વરૂપ વિષય હોવાના કારણે તર્ક વિષયવાળો નથી એવું પણ નથી એટલે તર્ક વ્યાપ્તિ વિષયવાળો હોવાથી નિર્વિષયક નથી. અને વળી ઉપલંભ એ પ્રત્યક્ષ છે, અનુપલંભ પણ પ્રત્યક્ષ છે. પરંતુ એ બન્નેને જોડી નવી વિચારણા દ્વારા વ્યાપિનો બોધ થવો આ પ્રક્રિયા પ્રત્યક્ષ સ્વરૂપ પણ નથી અને અનુમાનરૂપે માનવી પણ શક્ય નથી. તેથી અન્ય પ્રમાણથી જેનું ગ્રહણ કરવું શક્ય નથી એવી વ્યાપ્તિનું જ્ઞાન કરવામાં સમર્થ ઊહ નામનું અલગ પ્રમાણ માનવું જોઇએ. १ व्याप्याभ्युपगमे व्यापकप्रसञ्जनं तर्कः । २ "व्यापकं तदतनिष्ठं व्याप्यं तनिष्ठमेव च । साध्यं व्यापकमित्याहुः साधनं व्याप्यमुच्यते ” “yોડ થવા જે વિપર્યયઃ ” ૩-૦ -૦ ૪ વાપીના પુના વ્યવસ્થા ટી-૧ વ્યાપ્ય=આંબો હોય તો અહીં વ્યાપક=ઝાડ હોવું જ જોઈએ એ એમ વ્યાપકનો પ્રસંગ આપવો તે તક. ટી-૨ વ્યાપક=વદ્વિ તો ત=ધૂમવાનુમાં અને અધૂમવાનુમાં પણ હોય છે, જ્યારે વ્યાપ્ય=ધૂમ તો અવશ્ય વદ્વિવાનુમાંજ રહે છે. અન્વય પ્રયોગમાં સાધ્ય વ્યાપક હોય છે અને સાધન વ્યાપ્ય હોય છે, જ્યારે વ્યતિરેક પ્રયોગમાં ઉલ્ટ હોય છે. સાધ્યનો અભાવ વન્યભાવ વ્યાપ્ય બને છે અને ધૂમાભાવ વ્યાપક બને છે. કા.કે. વદ્વિનો અભાવતો જ્યાં હશે ત્યાં ધૂમાભાવ રહેલો જ છે, તદુપરાંત ધુમાભાવતો જ્યાં (અયોગોલક વિ.) વદ્વિ રહેલો છે ત્યાં પણ છે, એમ ધૂમાભાવનું ક્ષેત્ર વધારે છે. ટી-૪ આ જ્ઞાન પ્રમાણભૂત છે, એવું ત્યારે જ કહી શકાય કે જ્યારે એનો કોઈ સતુ પદાર્થ વિષય બનતો હોય ક.કે. શાન સાપેક્ષ પદાર્થ છે, તે કોઈને કોઈ વિષયને આશ્રયી જ પેદાશાય, એમનું એમ થઈ જાય તો તે પ્રમાણભૂત ન મનાય. જેમ ઝાંઝવાના જળનું જ્ઞાન અથવા પુત્ર વિના પિતા ના હોઈ શકે.
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy