SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા /૧/૨/૪ ૧૩૭ लिङ्गग्रहण-सम्बन्धस्मरणपूर्वकमनुमानमिति हि सर्ववादिसिद्धम् । ततश्च स्मृतिः प्रमाणम्, अनुमानप्रामाण्यान्यथानुपपत्तेरिति' सिद्धम् ॥३॥ ६९. अथ प्रत्यभिज्ञानं लक्षयतिदर्शनस्मरणसम्भवं तदेवेदं तत्सदृशं तद्विलक्षणं तत्प्रति યોજીત્યાવિલનનું પ્રત્યજ્ઞાનમ્ III ६ १०. 'दर्शनम्' प्रत्यक्षम्, 'स्मरणम्' स्मृतिस्ताभ्यां सम्भवो यस्य तत्तथा दर्शनस्मरण कारणकं सकलनाज्ञानं 'प्रत्यभिज्ञानम्' । तस्योल्लेखमाह-'तदेवेदम्', सामान्यनिर्देशेन नपुंसकत्वम्, स एवायं घटः, सैवेयं पटी, तदेवेदं कुण्डमिति । तत्सदृशः' गोसदृशो गवयः, तद्विलक्षणः' गोविलक्षणो महिषः, ઉચ્છેદ થઈ જશે. કારણ કે સ્મૃતિથી જો વ્યક્તિને વિષય બનાવવામાં ન આવે તો વ્યાપ્તિથી ઉત્થાન પામનારું અનુમાન કેવી રીતે થઈ શકે? એટલે બૌદ્ધના મતે નષ્ટ પદાર્થ સ્મૃતિ રૂપ જ્ઞાનનો વિષય ન બની શકે.” “પૂર્વ અનુભૂત વ્યાપ્તિનાં વિષયભૂત ધૂમ અગ્નિ વગેરે લિંગ અત્યારે વ્યામિ સ્મૃતિનાં કારણ બનતાં નથી.” નષ્ટ થયેલા હોવાથી.”વળી વ્યાપ્તિસ્મરણ પર્વતની તળેટીમાં કરવાનું છે, અને ધૂમ-અગ્નિ જે પૂર્વે અનુભવ્યા હતા તે તો રસોડામાં ગઈ કાલે જોયેલા એટલે ભિન્ન દેશ-કાલ હોવાથી કારણ-જનક ના બની શકે. હવે જો સ્મૃતિમાં વ્યાપ્તિન આવે,-વ્યાપ્તિનું સ્મરણ ન થાય તો વ્યક્તિનાં આધારે પેદા થનાર અનુમાનનો તો મેળ જ ક્યાંથી બેસે? એટલે અનુમાન પણ પેદા થઈ શકશે નહિ. એમ કોઈ પણ અનુમાન થતું અટકી જશે. કારણ કે “અનશાન તો લિંગ જ્ઞાન અને વ્યાપ્તિ-અવિનાભાવસંબંધ ના સ્મરણ પૂર્વક જ પેદા થાય છે” આ સિદ્ધાંત સર્વ વાદીઓને માન્ય છે. તેથી એ સાબિત થઈ ગયું કે સ્મૃતિ પણ પ્રમાણભૂત છે, કેમકે અન્યથા અનુમાન પ્રમાણભૂત ન બની શકે. જેનું કારણ ખોટવાળું (અપ્રમાણ) હોય તજજન્ય કાર્ય અવશ્ય ખોટવાળું જ (અપ્રમાણ) જ હોય. જોડ-બાકીમાં ભૂલ હોય તો જવાબમાં ખોટ આવે જ II ૯ હવે પ્રત્યભિજ્ઞાનનું લક્ષણ બતાવે છે..... દર્શન અને સ્મરણથી ઉત્પન્ન થનાર “આ તેજ છે” “આ તેના સરખુ છે” “આ તેનાથી વિલક્ષણ છે” “આ તેનો પ્રતિયોગી છે,” ઇત્યાદિ સંક્લનાત્મક જ્ઞાન પ્રત્યભિજ્ઞાન છે III ૧૦ દર્શન એટલે પ્રત્યક્ષ અને સ્મરણથી ઉદ્ભવ છે જેનો તે. એટલે કે પ્રત્યક્ષ અને સ્મરણ કારણવાળું સંકલનાત્મક જ્ઞાન પ્રત્યભિજ્ઞાન છે. પૂર્વાપર દ્રવ્ય ક્ષેત્ર કાલાદિનો સંબંધ જોડી આપવો તે સંકલન કહેવાય. જેમ આ તે જ છે' અહીં પૂર્વ જે અનુભવ્યું હોય તેનો સંબંધ પુરોવર્સી પદાર્થમાં જોડી દેવામાં આવ્યો છે. અહીં સામાન્ય નિર્દેશ માટે “ત’ પદ મુક્યું છે. તેથી તેજ આ ઘડો છે” “આ તેજ સાડી છે” “આ પેલો કુંડ છે? રોઝા १रिति ॥अथ मु.पा । २ कचिदव्यस्ताभ्यामपि यथेदमस्माद्भिनमित्यादिकं प्रत्यभिज्ञानं दर्शनादेव स्मरणरहितात् । तस्मात् भिन्नमित्यादिकं केवलादेव स्मरणात् प्रत्यभिज्ञानम् ।३ मदीयेन गृहस्थितेन गवा सदृशोऽयं गवय इत्यादिकम्[अत्र टिप्पणकारेण उभयकारणकत्वं उदाहतम्-सम्पा०] | ४ एकत्वसादृश्यवसदृश्यादिनाऽर्थद्वयघटनं सङ्कलना । ૧ અવિનાભાવ વ્યાપ્તિથી માત્ર એટલો જ ખ્યાલ આવે કે જ્યાં રજોહરણ હોય ત્યાં સાધુ હોય, પણ જ્યાં સુધી પક્ષમાં તેનો ઉપસંહાર ન થાય એટલે આ વ્યક્તિ પાસે પણ સાધુ વ્યાપ્ય રજોહરણ છે” આjશાન ન થાય ત્યાં સુધી નિગમન “માટે આ પણ સાધુ જ છે” એવું જ્ઞાન ન થાય. માત્ર વ્યાપ્તિના સ્મરણથી વ્યક્તિમાં સાધુનું ભાન થઈ શકતું નથી. અને પક્ષમાં તેનું = સાધુની સાથે વ્યાતિવાળો રજોહરણ છે” આવું જ્ઞાન થવું જરૂરી છે. કા.કે. જ્યાં સુધી બન્ને વચ્ચેની વ્યાપ્તિનો બોધ ન થાય, તો સાધુ વ્યાપ્યરજોહરણ છે” એ જ્ઞાન કેમ સંભવે? અનુમિતિ શાન વાણિજ્ઞાનની પછી થાય છે, માટે વ્યામિ એ કરણ અને અનુમિતિ કાર્ય બને છે.
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy