SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮/૧/૧૪૨ પ્રમાણમીમાંસા प्रमाणफलयोरभेदः । भेदे त्वात्मान्तरवत्तदनुपपत्तिः । अथ यत्रैवात्मनि प्रमाणं समवेतं फलमपि तत्रैव समवेतमिति समवायलक्षणया प्रत्यासत्त्या प्रमाणफलव्यवस्थितिरिति नात्मान्तरे तत्प्रसङ्ग इति चेत्, न, समवायस्य नित्यत्वाद्व्यापकत्वानियतात्मवत्सर्वात्मस्वप्यविशेषान्न ततो नियतप्रमातृसम्बन्धप्रतिनियमः। तत् सिद्धमेतत् प्रमाणात्फलं कथञ्चिद्भिन्नमभिन्नं चेति ॥४१॥ ६ १५१ प्रमातारं लक्ष यति स्वपराभासी परिणाम्यात्मा प्रमाता ॥४२॥ ६१५२. स्वम् आत्मानं परं चार्थमाभासयितुं शीलं यस्य स 'स्वपराभासी' स्वोन्मुखतयाऽर्थोन्मुखतया चावभासनात् घटमहं जानामीति कर्मकर्तृक्रियाणां प्रतीतेः, अन्यतर-प्रतीत्यपलापे प्रमाणाभावात्। વૈશેષિક મતનાં અનુસારે બન્નેમાં એકાંત ભેદ માનીએ તો ચૈત્રનાં પ્રમાણથી ઉત્પન્ન થનારૂં ફળ મૈત્રનું નથી કહેવાતું તેમ ચૈત્રનું પણ નહિ કહેવાય કારણ તેનાથી પણ અત્યંત ભિન્ન છે. શંકાકર - (નૈયા.) જે આત્મામાં પ્રમાણ સમવાયસંબંધથી રહેલ છે, ત્યાં જ ફળ પણ સમવેત હોય છે, એમ સમવાય સંબંધથી પ્રમાણ ફળની વ્યવસ્થા થઈ શકે છે. અને એથી કરીને અન્ય આત્મામાં પણ ફળ નહિં જાય (કહેવાય). સમાધાન (જૈના)> પ્રમાણ ફળને સર્વથા ભિન્ન માની સમવાય સંથી વ્યવસ્થા ન કરી શકાય, કારણ કે તે નિત્ય અને વ્યાપક હોવાથી નિયત વિવક્ષિત આત્માની જેમ અશેષ આત્માઓમાં પણ સમાન રીતે લાગુ પડે. તેથી આ અમુક આત્માનું ફળ છે, એવો નિયમ ન કરી શકાય. તેથી નક્કી થયું કે પ્રમાણ અને ફળ કથંચિત્ ભિન અને કથંચિત્ અભિન છે. ૧૫૧. પ્રમાતાની ઓળખાણ આપે છે... સ્વ પરને જાણનારો પરિણામ પામવાના સ્વભાવવાળો આત્મા પ્રમાતા ધેવાય છે I૪રા ૧૫ર જેનો સ્વભાવ પોતાના સ્વરૂપને અને પર - અર્થને જાણવાનો છે, તે સ્વપરાભાસી, કારણ કે જ્ઞાનાત્મા (આત્મા) વિષયતા સંબંધથી અર્થ સાથે અને આત્મા સાથે પણ જોડાય છે. જ્ઞાન અને આત્માનો અભેદ હોવાથી જ્યારે “જાનામિ” ક્રિયા થાય છે, ત્યારે સ્વનું ભાન થાય છે. એટલે જે “અહ” પ્રત્યયનું જ્ઞાન થાય છે તે જ જ્ઞાનાત્મા છે માટે જ્ઞાન જ્ઞાનાત્માને = જ્ઞાનસ્વરૂપે પરિણત આત્માને પોતાનો વિષય બનાવે છે એ અપેક્ષાએ આત્મામાં વિષયતા પણ આવે છે, અને જ્ઞાનવાનું પોતે છે = વિષયનું જ્ઞાન કરનાર છે, અને પર-અર્થ=વિષયનું જ્ઞાન છે તે જ્ઞાનથી અભિન્ન છે માટે વિષયી પણ છે. પોતે શાન સ્વની તરફ ઝુકી અને અર્થની તરફ ઝુકી પ્રકાશિત થાય છે. જેમ “ઘટને હું જાણું છું” આમાં ઘટ કર્મ, અહં કર્તા, ‘જાનામિ ક્રિયા આ ત્રણેની પ્રતીતિ થાય છે. આ ત્રણેમાંથી એક પણ પ્રતીતિનો અપલાપ કરવા માટે કોઈ પ્રમાણ નથી. સ્વને १ यथैकात्मगतस्य प्रमाणस्य सम्बन्धि द्वितीयात्मगतं फलं न भवति तथैकात्मगतयोरपि मा भूदत्यन्तन्भेदस्योभयपक्षयोरप्यविशिष्टत्वात । २ ०तारं कथयति-डे । ३ एतत्सूत्रानन्तरं ता-मू० प्रतौ । एवं लिखितं वर्तते-"इत्याचार्यश्रीहेमचन्द्रविरचितायां प्रमाणमीमांसायां प्रथमस्याध्यायस्य प्रथममाह्निकम् । सं-मू० प्रती तु- ध्यायस्याद्याहिकम् ।
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy