SearchBrowseAboutContactDonate
Page Preview
Page 929
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ - तस्मादखंडमनिराकृतखंडमेकमेकांतशांतमचलं चिदहं महोऽस्मि । અર્થાતુ અમને પરમ આત્મોપકારી નિર્વિકલ્પ એકાંત શાંત સ્વભાવ ભાવના જ ભાવીએ છીએ અને તે એકાંત શાંત એક ચિદ મહસમાં જ નિમગ્ન રહીએ છીએ - એમ અત્રે અમૃતચંદ્રજીના દિવ્ય આત્માનો દિવ્ય ધ્વનિ સકર્ણોને સંભળાય છે. અથવા સર્વ એકાંત જ્યાં શાંત થઈ ગયા છે તે અનેકાંત એ જ “એકાંત શાંત', એમ અર્થ પણ ઘટાવી શકાય છે. ૮૭૪
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy