SearchBrowseAboutContactDonate
Page Preview
Page 928
Loading...
Download File
Download File
Page Text
________________ સ્યાદ્વાદ અધિકારઃ સમયસાર કલશ ૨૭૦ : ‘અમૃત જ્યોતિ’ चित्रात्मशक्तिसमुदायमयोऽयमात्मा, सद्यः प्रणश्यति नयेक्षणखंड्यमानः । तस्मादखंडमनिराकृतखंडमेक मेकांतशांतमचलं चिदहं महोऽस्मि ॥२७०॥ ચિત્રાત્મ શક્તિ સમુદાયમયો જ આત્મા, નાશે જ સઘ નય દૃષ્ટિથી ખંચ થાતાં, તેથી અખંડ અનિરાકૃત ખંડ એક, એકાંત શાંત અચલ ચિદ હું મહસ્ છું. ૨૭૦ અમૃત પદ ૨૭૦ (‘ચંદ્ર પ્રભુ મુખચંદ’ - એ રાગ ચાલુ) ચિત્રાત્મ શક્તિ સમુદાયમયો... ચેતન ચિંતવ રે. આત્મા એહ પ્રકાશ... ચેતન. નય દેજે ખંડિત થતો... ચેતન. પામે સઘ પ્રણાશ... ચેતન. ૧ તેથી અનિરાકૃત ખંડ... ચેતન એકાંત શાંત જ છેક... ચેતન. એવું અચલ આ અખંડ... ચેતન. ચિદ્ છું મહર્ હું એક... ચેતન. ૨ ચિદ્ સહજાત્મસ્વરૂપ... ચેતન. ભગવાન અમૃતચંદ્ર... ચેતન. અમૃત કળશે અનૂપ... ચેતન. સંભૃત અનુભવ કંદ... ચેતન. ૩ સપ્તર્ષિ કળશ રસવંત... ચેતન. ચિદ્ ગગને ચમકંત... ચેતન. વસંતતિલકા વસંત... ચેતન, ખીલી આત્મભાવ વસંત... ચેતન. ૪ - અર્થ - ચિત્ર આત્મશક્તિ સમુદાયમય આ આત્મા નયદૃષ્ટિથી ખંડાતો સતો સઘ - શીઘ્ર પ્રણાશ પામે છે, તેથી અખંડ, અનિરાકૃત ખંડ (ખંડ જ્યાં નિરાકૃત દૂર કરાયેલા નથી), એવું એક એકાંત શાંત અચલ ચિત્ મહસ્ (મહાતેજ) હું છું. ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય ‘‘ચિદ્ ધાતુમય, પરમ શાંત, અડગ્ગ, એકાગ્ર, એક સ્વભાવમય અસંખ્યાત પ્રદેશાત્મક પુરુષાકાર ચિદાનંદઘન તેનું ધ્યાન કરો.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. હાથનોંધ-૧/૨૬ “આનંદઘન ચેતનમય મૂરતિ, શુદ્ધ નિરંજન દેવ ધ્યાઉ રે.'' - શ્રી આનંદઘનજી પરમ કળશ અમૃતચંદ્રજી અત્ર આત્મભાવનાથી ભાવિતાત્મા આત્મભાવોલ્લાસથી પરમ ભાવે છે चित्रात्मशक्ति ચિત્ર આત્મશક્તિ આ આત્મા : સમુલાયમયોઽયમાત્મા નાના પ્રકારની આત્મશક્તિઓના . એકાંત શાંત ચિ’ મહઃ છું ‘સમુદાયમય’ - એક સમૂહમય એકપિંડમય આ’ - પ્રત્યક્ષ અનુભૂયમાન આત્મા છે, તે નયેક્ષણથી’ વસ્તુના એક અંશને ગ્રહણ કરનાર નય દૃષ્ટિથી ‘ખંચમાન' - ખંડિત થતો - ખંડ ખંડ થતો ‘સઘ' - શીઘ્ર જ ‘પ્રણશે છે' - પ્રણાશ પામે છે - સવ: પ્રાતિયેક્ષળવુંચમાન:, તેથી કરીને અખંડ, જ્યાં ખંડ ‘નિરાકૃત’ - દૂર કરાયેલ નથી એવું, એક ‘એકાંત શાંત' - એકાંતથી શાંત ‘એક અંતથી' – એક વસ્તુધર્મના - સ્વભાવધર્મના ગ્રહણથી શાંત - સ્વરૂપમાં શમાઈ ગયેલ, અચલ ચિત્ મહત્’ - સર્વાતિશાયિ ચૈતન્ય મહાતેજ - પરંજ્યોતિ હું છું - આત્મભાવના ‘ચિત્ર’ ૮૭૩ - - આ - કાવ્યમાં
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy