SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ પુજ્યપાપ પ્રરૂપક તૃતીય અંકઃ સમયસાર ગાથા ૧૫૦ પ્રતિષિદ્ધપણું સાધ્યું છે - “રક્ત' - રાગયુક્ત રાગી જીવ કર્મ બાંધે છે, “વિરાગ સંપ્રાપ્ત' - વિરાગને - વીતરાગપણાને સંપ્રાપ્ત - સમ્યકપણે પામેલો જીવ મૂકાય છે - એવો “આ” રક્ત કર્મ બાંધે, વિરક્ત કહેવામાં આવ્યો તે જિનોપદેશ છે. જિનનો - વીતરાગ સર્વશનો ઉપદેશ - મૂકાયઃ ઉભય કર્મનો પ્રતિષેધ બોધ છે, તેથી કર્મોમાં મ “રંજ' - રાગ મ કર ! આવા ભાવની આ ગાથાનું “આત્મખ્યાતિ' સૂત્રકર્તા પરમર્ષિએ અપૂર્વ સૂત્રાત્મક વ્યાખ્યાન કર્યું છે - “રવક્તોડવયમેવ વર્ગ વર્બીયાતુ વિરક્ત gવ મુÀત’ - રક્ત અવશ્યમેવ કર્મ બાંધે, વિરક્ત જ મૂકાય, એવો જ આ આગમ છે, ઈત્યાદિ, અર્થાતુ રાગવંત - રાગથી રંગાયેલ એવો જે ૨ક્ત હોય તે અવશ્ય જ કર્મ બાંધે અને વિરાગ' - રાગ વિરહિત - રાગથી નહિ રંગાયેલ એવો જે વિરક્ત હોય તે જ કર્મથી મુક્ત થાય, એવો જે આ “આગમ” છે, આપ્તવચન રૂપ પરમ પ્રમાણભૂત જિન ઉપદેશ છે, તે શુભ-અશુભ બન્ને કર્મને અવિશેષથી - અવિશેષપણે વિના તફાવતે બંધહેતુ’ સાધે છે, શાને લીધે ? સામાન્યથી રક્તત્વ નિમિત્તપણાને લીધે, “સામાન્ય રક્તત્વનિમિત્તત્વીત' ! અર્થાત્ શુભ-અશુભ બન્ને કર્મમાં સામાન્યથી રક્તપણાનું નિમિત્તપણું છે, બન્નેમાં બંધકારણ રક્તપણું સામાન્ય છે (common to both), તેથી જ આ ઉક્ત આગમ વચન શુભ-અશુભનો ટાળો પાડ્યા વિના તફાવતે બંધ કારણ સાધે છે અને તેથી જ આ ઉપરથી સ્વયં સિદ્ધ થાય છે કે ઉક્ત આગમ તે બન્ને કર્મનો નિષેધ કરે છે - ત૬મયમgિ વર્ષ પ્રતિષેધતિ કારણકે જગબંધુ જિન ભગવાનનું વચન જીવનું બંધન જોડાવવા માટે નથી, પણ બંધન છોડાવવા માટે છે, જીવને બંધના માર્ગે ચઢાવવા માટે નથી, પણ મોક્ષના માર્ગે ચઢાવવા માટે છે, એટલે જ “રાગી બંધાય, વિરાગી મુકાય” એ આહતી મુષ્ટિ રૂપ સંક્ષેપ સૂત્રમાં સમસ્ત જિનાગમનો સાર સમાઈ જાય છે અને તે એમ સૂચવે છે કે શુભ-અશુભ બન્ને કર્મ રાગ વિના થતા નથી અને રાગ એ તો પ્રગટ બંધન છે, માટે બન્ને બંધન હેતુ હોઈ મુમુક્ષુને નિષેધવા યોગ્ય છે. હવે આ અંગે શાસ્ત્રીય રીત્યા વિશેષ વિચારણા કરીએ – ઉપયોગને ઉપરંજિત કરનાર રાગ વિશુદ્ધિ પરિણામથી ભલે શુભ હો કે સંક્લેશ પરિણામથી અશુભ હો, પણ અશુદ્ધ ઉપયોગના અંગભૂત તે શુભ અશુભ બન્ને પ્રકારનો રાગ બંધ કારણઃ રાગ એ જ બંધનું કારણ છે અને જ્યાં શુભોપયોગ - અશુભોપયોગ રૂપ વીતરાગપણું મોક્ષ કારણ શુભ-અશુભ બન્ને પ્રકારના રાગનું વિગતપણું છે, એવું શુદ્ધોપયોગ રૂપ વિરાગપણું - વીતરાગપણું એ જ મોક્ષનું કારણ છે. આ અંગે પરમાર્થ કુંદકુંદાચાર્યજીએ શ્રી પ્રવચનસાર ૨ - ગા. ૮૭-૮૮-૮૯ માં કહ્યું છે - *(૧) “રક્ત કર્મ બાંધે છે, રાગ રહિતાત્મા કર્મોથી મૂકાય છે, આ જીવોનો બંધ સમાસ (બંધ સંક્ષેપ) નિશ્ચયથી જાણ ! (૨) પરિણામ થકી બંધ હોય છે, પરિણામ રાગ-દ્વેષ-મોહ યુક્ત એવો હોય છે, (તમાં) મોહ-પ્રદ્વેષ એ અશુભ છે, રાગ શુભ વા અશુભ હોય છે. (૩) અન્યોમાં શુભ પરિણામ તે પુણ્ય, અશુભ તે પાપ એમ કહ્યું છે, અનન્ય ગત પરિણામ તે દુ:ખક્ષય કારણ સમયમાં શાસ્ત્રમાં કહ્યું છે. આ ગાથાઓની અદ્ભુત તલસ્પર્શી તત્ત્વસર્વસ્વ સમર્પક વ્યાખ્યા કરતાં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ બંધ-મોક્ષની અપૂર્વ તત્ત્વ વૈજ્ઞાનિક પ્રક્રિયા (scientific & philosophical process) સમજાવી છે, તેનો સાર સંદર્ભ એ છે કે – શુભ અશુભ બન્નેય કર્મને પ્રતિષેધે છે - નકારે છે. | તિ “ગામતિ' માત્મભાવના 9૧ળી. "रत्तो बंधदि कम्मं मुचदि कम्मेहिं रागरहिदप्पा । एसो बंधसमासो जीवाणं जाण णिच्छयदो ॥ परिणामादो बंधो परिणामो रागदोसमोहजुदो । असुहो मोहपदोसो सुहो व असुहो हवदि रागो । सुह परिणामो पुण्णं असुहो पावत्ति भणियमण्णेसु । પરિણામોગાવો સુવર્ણ સમાવે છે' - શ્રી પ્રવચનસાર', ગા. ૮૭-૮૯ ___यतो रागपरिणत एवाभिनवेन द्रव्यकर्मणा बध्यते न वैराग्यपरिणतः, अभिनवेन द्रव्यकर्मणा रागपरिणतो न मुच्यते वैराग्यपरिणत एव, संस्पृश्यतैवाभिनवेन द्रव्यकर्मणा चिरसंचितेन पुराणेन च न मुच्यते रागपरिणतः, मुच्यत एव ૨૯
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy