SearchBrowseAboutContactDonate
Page Preview
Page 832
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવો અંકઃ સમયસાર ગાથા ૪૧૨ આત્મખ્યાતિ ટીકાર્થ આસંસારથી પરદ્રવ્યમાં રાગ-દ્વેષાદિમાં નિત્યમેવ સ્વપ્રજ્ઞાદોષથી અવતિષ્ઠમાન આત્માને પણ સ્વપ્રજ્ઞાગુણથી જ તેમાંથી વ્યાવૃત્ત કરીને, દર્શન-જ્ઞાન-ચારિત્રમાં નિત્યમેવ નિશ્ચિતપણે અવસ્થાપ ! તથા ચિત્તાંતરનિરોધથી અત્યંત એકાગ્ર થઈને દર્શન-જ્ઞાન-ચારિત્રને જ ધ્યાવ ! તથા - સકલ કર્મ – કર્મફલ ચેતનાના સંન્યાસથી શુદ્ધજ્ઞાન ચેતનામય થઈને દર્શન-જ્ઞાન-ચારિત્રને જ ચેત ! તથા - દ્રવ્ય સ્વભાવ થકી પ્રતિક્ષણે વિખ્ખુંભમાણ (વૃદ્ધિ પામતી) પરિણામતાએ કરીને તન્મય પરિણામવાળો થઈને દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જ વિહર ! તથા - જ્ઞાનરૂપ એક જ અચલિત એવાને અવલંબતો, શેયરૂપે ઉપાધિતાથી સર્વતઃ એવ વેગે દોડી રહેલા પણ પરદ્રવ્યોમાં - સર્વેમાં પણ જરા પણ વિહરીશ મા ! ૪૧૨ ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય ‘તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ... મૂળ મારગ, તેહ મારગ જિનનો પામિયો રે, કિંવા પામ્યો તે નિજ સ્વરૂપ... મૂળ મારગ’' = - શ્રીમદ્ રાજચંદ્રજી ઉત્થાનિકા કળશમાં સૂચવ્યા પ્રમાણે આ ગાથામાં પરમ ભાવિતાત્મા શાસ્ત્રકર્તા પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ મુમુક્ષુને પરમ ભાવવાહી આહ્વાન કર્યું છે મોક્ષપથમાં આત્માને સ્થાપ ! તેને જ ધ્યાવ ! તેને ચેત ! ત્યાં જ નિત્ય વિહર ! અન્ય દ્રવ્યોમાં વિહરીશ મા !' શાસ્ત્રકર્તાના આ કર્ણમાં ગુંજી રહે એવા કર્ણામૃતમય ૫૨મ અમર શબ્દોના પ્રત્યેક પદનો અપૂર્વ પરમાર્થ પરમામૃત મધુર અત્યંત વિશદપણે પ્રવ્યક્ત કરી તેના દિવ્ય ધ્વનિનું અનંતગુણવિશિષ્ટ સંવર્ધન કરતું વિશ્વાનુગ્રહી (૧) આસંસારથી વિશ્વગ્રાહી શબ્દબ્રહ્મ વિસ્તારતાં પરમ બ્રહ્મજ્ઞ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી વદે છે પોતાની માંડીને અનાદિથી પરદ્રવ્ય એવા રાગ - દ્વેષાદિમાં સ્વપ્રજ્ઞા દોષથી ‘સ્વપ્રજ્ઞા ટોપેન’ બુદ્ધિના દોષથી અવતિષ્ઠમાન - એમ ને એમ સ્થિતિ કરી રહેલ એવા આત્માને પણ, સ્વપ્રજ્ઞા ગુણથી દ્વેષાદિમાંથી વ્યાવૃત્ત કરી જ ‘સ્વ પ્રજ્ઞાનુોનૈવ’ પોતાની બુદ્ધિના ગુણથી જ તેમાંથી - તે રાગ - પાછો વાળી, દર્શન-જ્ઞાન-ચારિત્રમાં નિત્યમેવ નિશ્ચિતપણે અત્યંત નિશ્ચલ અવસ્થાપ ! ‘અવ' - જેમ છે તેમ સ્વરૂપ મર્યાદાથી ‘સ્થાપ’ - સ્થાપન કર ! વર્ણનજ્ઞાનચારિત્રપુ નિત્યમેવાવસ્થાપય નિશ્ચિત (ગતિ નિશ્ચત્ત) માત્માનં ! (૨) તથા - ચિત્તાંતર નિરોધથી - વિત્તાંતરનિરોધેન અન્ય પ્રકારના ચિત્તના નિરોધથી આત્યંતિક નિયંત્રણથી અત્યંત એકાગ્ર થઈને દર્શન-જ્ઞાન-ચારિત્રને જ ધ્યાવ ! અત્યંતનેાધ્રો મૂત્વા ર્શનજ્ઞાનવારિત્રાબ્વેવ ધ્યાવસ્વ । (૩) તથા - સકલ કર્મચેતના અને કર્મફલ ચેતનાના સંન્યાસથી પરિત્યાગથી શુદ્ધજ્ઞાન ચેતનામય થઈને દર્શન-જ્ઞાન-ચારિત્રને જ ચેત ! અનુભવ ! શુદ્ધજ્ઞાનચેતનામયો મૂત્વા વર્શનજ્ઞાનચારિત્રાબ્વેવ શ્વેતવસ્વ । (૪) તથા - દ્રવ્ય - સ્વભાવના વશ થકી પ્રતિક્ષણે વિખ્ખુંભમાણ - વર્ધમાન ઉલ્લસાયમાન પરિણામતાએ કરીને પ્રતિક્ષળે-વિનુંમમાળપરિણામતા - ક્ષણે ક્ષણે વધતા દર્શન ચારિત્રમય જતા - ચઢતા પરિણામપણાએ કરીને તન્મય - પરિણામવાળો થઈ પરિણામવાળો થઈ દર્શન જ્ઞાન ચારિત્રમાં જ વિહર ! વિચર્યા કર ! તન્મયરળામાં, મૂત્વા વર્શનજ્ઞાનવારિદ્રેષ્યેવ વિહર । (૫) તથા - જ્ઞાનરૂપને એકને જ અચલિતપણે અવલંબતો રહી – મેમેવાવૃત્તિતમવતંત્રમાનો - શેયરૂપે ઉપાધિતાથી - ઉપાધિપણાથી સર્વતઃ એવ - બધી બાજુએથી જ વેગે દોડી રહેલા પણ પરદ્રવ્યોમાં સર્વેમાં પણ જરા પણ વિહરીશ મા ! વિચરીશ મા ! જ્ઞેયરૂપેળો पाधितया सर्वत एव प्रधावत्स्वपि परद्रव्येषु सर्वेष्वपि मनागपि मा विहार्षी । - શાન ज्ञानरूप અર્થાત્ સમ્યગ્દર્શન - જ્ઞાન - ચારિત્રરૂપ રત્નત્રયીમય એક આત્મારૂપ પરમાર્થ મોક્ષમાર્ગના પરમ ૭૭૭ = - - - - - - - - - -
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy