SearchBrowseAboutContactDonate
Page Preview
Page 743
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ રાગ-દ્વેષ પ્રસૂતિ પરોનું દૂષણ નથી, પણ અબોધનો દોષ છે, એવા ભાવનો સમયસાર કળશ (૨૮) પ્રકાશે છે मालिनी यदिह भवति रागद्वेषदोषप्रसूतिः, कतरदपि परेषां दूषणं नास्ति तत्र । स्वयमयमपराधी तत्र सर्पत्यबोधो, भवतु विदितमस्तं यात्वबोधोऽस्मि बोधः ॥२२०॥ પ્રસૂતિ થતી જ રાગદ્વેષ દોષોની આંહિ, દૂષણ કંઈ પરોનું ત્યાં ખરે ! છે જ નાંહિ; સરપત અપરાધી ત્યાં સ્વયં આ અબોધ, ભવતુ વિદિત ! અસ્તું જા અબોધા ! છું બોધ. ૨૨૦ અમૃત પદ ૨૨૦ રાગ દ્વેષ દોષ અજ્ઞાન દોષ, રાગ દ્વેષ તુજ દોષ, પરનો દોષ ન કાંઈ જ એમાં, પર પ્રતિ કાં રોષે ?... રે ચેતન ! રાગ દ્વેષ તુજ દોષ. ૧ રાગદ્વેષ દોષની જે ચેતન ! થાયે પ્રસૂતિ આંહિ, - કંઈ પણ તેમાં દૂષણ પરોનું, નિશ્ચયથી છે નાંહિ... રે ચેતન ! ૨ સર્પત ત્યાં સર્પ શું અપરાધી, સ્વયં અબોધ જ હારો, પર પર દોષ આરોપિત કરતાં, છૂટે ન ચોર બિચારો... રે ચેતન ! ૩ વિદિત હો આ નિશ્ચય વાર્તા ! પામો અસ્ત અબોધ ! ‘છું હું બોધ' એ ભગવાન અમૃત, બોધ્યો અમૃત સુબોધ... રે ચેતન ! ૪ અર્થ - જે અહીં રાગ-દ્વેષ દોષની પ્રસૂતિ (ઉત્પત્તિ) થાય છે, તેમાં પરોનું કોઈ પણ દૂષણ છે નહિ, સ્વયં આ અપરાધી અબોધ ત્યાં સર્પે છે, આ વિદિત હો ! અબોધ અસ્ત પામો ! હું બોધ છું. ૨૨૦ ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય ‘બીજાના દોષે તને બંધન છે એમ માનીશ નહીં, તારે દોષે તને બંધન છે એ સંતની પહેલી શિક્ષા છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૮૬), ૧૦૮ ઉપરમાં ભગવતી આંત્મખ્યાતિના ગદ્ય ભાગમાં જે સિદ્ધાંત આટલી સ્પષ્ટ મીમાંસાથી પુષ્ટ તત્ત્વવિચારણાથી સુપ્રતિષ્ઠિત કર્યો, તે પરથી ફલિત થતો સારસમુચ્ચય સંદેબ્ધ કરતા આ પરિપુષ્ટિ રૂપ સમયસાર કળશમાં અમૃતચંદ્રજીએ આત્માર્થી મુમુક્ષુઓને બોધરૂપ ભાવવાહી ઉદ્બોધન કર્યું છે - વિહ भवति रागद्वेषदोषप्रसूतिः અહીં રાગ-દ્વેષ દોષનું પ્રસૂતિ-ઉત્પત્તિ-જન્મ થાય છે, તેમાં પરોનું બીજાઓનું કોઈ પણ દૂષણ છે નહિ, તરપિ પરેષાં યૂષળું નાસ્તિ તંત્ર, સ્વયં - પોતે આ અપરાધી - દોષવાન્ અબોધ ત્યાં સર્પે છે સળવળે છે, સ્વયમયમપરાધી તત્ર સર્વત્વનોધો ભવતુ વિવિતઃ આ વિદિત હો ! Let it be known ! સ્તં યાત્વોધો અબોધ - અજ્ઞાન અસ્ત પામો ! હું બોધ છું - સ્મિ નોધઃ । - અર્થાત્ રાગ દ્વેષ દોષ જે ઉપજે છે તે જીવના પોતાના અજ્ઞાનના દોષે કરી ઉપજે છે, તેમાં પરનો - Fee - - - -
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy