SearchBrowseAboutContactDonate
Page Preview
Page 650
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર ગાથા - ૩૧૮ વિરક્તિરૂપ નિર્વેદ ઉપજે છે અને આ વિરતિરૂપ - વિરક્તિરૂપ નિર્વેદથી સ્વયમેવ પરભાવથી વિરતિરૂપ - વિરામ પામવારૂપ વિરતિ ઉપજે છે, અતઃ એવ જ્ઞાનીનો વૈરાગ્ય - જ્ઞાનીને સમસ્ત પરભાવ પ્રત્યે પરમ વૈરાગ્ય - પરમ વિરક્તતા જ વર્તે છે, એટલે પ્રકૃતિ સ્વભાવને મૂકે છે, તે સમસ્ત પરભાવનો પરિત્યાગ કરે જ છે. સર્વ વિશુદ્ધ જ્ઞાન ૫૫
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy