SearchBrowseAboutContactDonate
Page Preview
Page 630
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ વિશુદ્ધ શાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર ગાથા ૩૧૨, ૩૧૩ ભાવનો અભાવ છે, છતાં આ બન્નેનો અન્યોન્ય એકબીજા સાથે નિમિત્ત નૈમિત્તિક ભાવથી બંધ પ્રગટ દૃષ્ટ છે અને તેમ પરિભ્રમણરૂપ સંસાર પણ પ્રગટ દૃષ્ટ છે અને તેથી જ તે બન્નેનો - આત્મા અને પ્રકૃતિનો કર્તૃકર્મ વ્યવહાર છે. “જડ ચેતન સંયોગ આ, ખાણ અનાદિ અનંત; કોઈ ન કર્તા તેહનો, ભાખે જિન ભગવંત.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૨૬૬, (૨૨૬) આકૃતિ નિમિત્ત → ઉત્પાદ - વિનાશ પ્રકૃતિ ચેતયિતા નિમિત્ત → ઉત્પાદ - વિનાશ આત્મા પર એકત્વ અધ્યાસ –→ કર્તા ચૈતયિતા પ્રકૃતિ સર્વ વિશુદ્ધ શાન ૫૭૫ ચૈતયિતા) | પ્રકૃતિ → બંધ .. સંસાર .. કર્તા કર્મ વ્યવહાર
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy