SearchBrowseAboutContactDonate
Page Preview
Page 617
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત જ્યોતિ મહાભાષ્ય સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ મોક્ષ કહે છે.” ** પણ મોક્ષ તો કેવળ અમને નિકટપણે વર્તે છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૦૯, ૩૯૮ આ અધિકારનો ઉપસંહાર કરતા પંચકળશ રૂપ પંચરત્ન મધ્યેના આ પંચમ કળશનમાં પરમ ભાવિતાત્મા જીવન્મુક્ત પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ મોક્ષનું તાત્ત્વિક સ્વરૂપ દર્શાવી, પરમ ભાવોલ્લાસથી સાક્ષાત મોક્ષરૂપ પૂર્ણ જ્ઞાનજ્યોતિનો મહામહિમા ઉત્કીર્તન કર્યો છે - વિંધવા તતં મોક્ષમધ્યતત્ - “બંધ છેદ થકી” - બંધના છેદાવા થકી “અતુલ' – જેની તુલના ન થઈ શકે અને કદી પણ ક્ષય ન પામે એવો “અભય” મોક્ષ “કળતું' - સાક્ષાત્ અનુભવતું - સાક્ષાત્ કરતું એવું “આ” – પ્રત્યક્ષ અનુભવાતું “અક્ષય' -- કદી પણ ક્ષય ન પામતું અક્ષયનિધિ જેવું પૂર્ણ જ્ઞાન “સ્વના' - પોતાના - આત્માના અચલ મહિમામાં લીન થયેલું “જ્વલિત થયું' - ઉગ્ર સ્વરૂપ તેજે ઝળહળી રહ્યું, “પૂઈ જ્ઞાન ત્તિતમવને સ્વસ્થ તીન ફિનિ | કેવું છે આ અક્ષય જ્ઞાન ? “નિત્યોદ્યોત' - નિત્ય ઉદ્યોત છે જેનો એવી “સ્ફટિત' - ફુટ થયેલી - ફૂટી નીકળેલી “સહજ' - સ્વભાવભૂત અવસ્થાવાળું - સહજત્મસ્વરૂપ દશાને પામેલું એકાંત શુદ્ધ એવું - નિત્યોદ્યોતક્રુતિસહનાવનેકાંતશુદ્ધ, અત એવા “એકાકાર' - એક આકારવાળા સ્વરસભરથી અત્યંત ગંભીર ધીર એવું - “Uાર વરસમરતોડયંત મીરથીર | જય અક્ષય મોક્ષ ! જય અક્ષય જ્ઞાન ! | || તિ મોક્ષો નિક્રાંત: || ॥ इति श्रीमद् अमृतचंद्रसूरि विरचितायां समयसारव्याख्यायामात्मख्यातौ मोक्षप्ररूपकः अष्टमोऽकः ॥८॥ ॥ इति भगवती 'आत्मख्याति' उपरि डॉ. भगवानदास कृत 'अमृत ज्योति' महाभाष्ये ' मोक्षप्ररूपकः अष्टमः अधिकारः ॥८॥ ૯) ૫૬૨
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy