SearchBrowseAboutContactDonate
Page Preview
Page 593
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર ઃ આત્મખ્યાતિ आत्मख्याति टीका स्तेयादीनपराधान् करोति यः स तु शंकितो भ्रमति । मा बध्ये केनापि चौर इति जने विचरन् ॥३०१॥ यो न करोत्यपराधान् स निरशंकस्तु जनपदे भ्रमति । नापि तस्य बद्धं यत् चिन्तोत्पद्यते कदाचित् ॥३०२॥ एवमस्मि सापराधो बध्येऽहं तु शंकित श्चेतयिता । यदि पुनर्निरपराधो निरशंकोऽहं न बध्ये ॥३०३॥ यथात्र लोके य एव तथात्मापि य एवाशुद्धः सन् परद्रव्यग्रहणलक्षणमपराधं करोति, परद्रव्यग्रहणलक्षणमपराधं करोति, तस्यैव बंधशंका संभवति, तस्यैव बंधशंका संभवति, यस्तु शुद्धः सन् तं न करोति, यस्तु शुद्धः संस्तं न करोति तस्य सा न संभवति । तस्य सा न संभवति इति नियमः । अतः सर्वथा सर्वपरकीयभावपरिहारेण शुद्ध आत्मा गृहीतव्यः, તથા સત્યેવ નિરપરાધવાન્ //રૂવારૂ૦રારૂ૦રૂ/ આત્મખ્યાતિ ટીકાર્ય જેમ અત્રે લોકમાં જે જ તેમ આત્મા પણ જે જ અશુદ્ધ સતો પરદ્રવ્ય ગ્રહણ લક્ષણ અપરાધ કરે છે, પદ્રવ્ય ગ્રહણ લક્ષણ અપરાધ કરે છે, તેને જ બંધ શંકા સંભવે છે, તેને જ બંધશંકા સંભવે છે, પણ જે શુદ્ધ સતો તે (અપરાધ) નથી કરતો, પણ જે શુદ્ધ સતો તે નથી કરતો, તેને તે બંધ શંકા) નથી સંભવતી - તેને તે નથી સંભવતી - એવો નિયમ છે. એથી કરીને સર્વથા સર્વ પરકીય ભાવોના પરિહારે કરીને શુદ્ધ આત્મા પ્રહવો યોગ્ય છે - તેમ સતે જ નિરપરાધપણું છે માટે. ll૩૦૧.૩૦રા૩૦૩ “અમૃત જ્યોતિ' મહાભાષ્ય વર્તે બંધ પ્રસંગમાં, તે નિજપદ અજ્ઞાન; પણ જડતા નહિ આત્મને, એ સિદ્ધાંત પ્રમાણ.” - શ્રીમદ્ રાજચંદ્રજી, અંક. ૨૬ પર પરિણતિ રસરંગતા, પરગ્રાહક ભાવ, પર કરતા પર ભોગતા, શ્યો થયો એ સ્વભાવ.” - શ્રી દેવચંદ્રજી અત્રે ચોરી આદિ અપરાધ કરનારા ચોરના સ્વભાવોક્તિમય તાદેશ્ય ચિત્ર રજૂ કરતા દાંતથી શાસ્ત્રકાર ભગવાન કુંદકુંદાચાર્યજીએ બંધના સિદ્ધાંતનું અપૂર્વ પ્રતિપાદન કર્યું છે અને આત્મખ્યાતિ સૂત્રકાર' ભગવાન અમૃતચંદ્રાચાર્યજીએ પોતાની અનન્ય લાક્ષણિક શૈલીથી બિંબ-પ્રતિબિંબ ભાવથી તે પરકીય - પારકા ભાવના પરિહાર કરીને - પરિત્યાગ કરીને શુદ્ધ માત્મા Jદીત: - શુદ્ધ આત્મા પ્રહવો યોગ્ય છે, એમ શા માટે ? તથા સત્યવ - તેમ સતે જ નિરપરાધત્વત્ - નિરપરાધપણું છે માટે. રૂતિ ગાત્મતિ' કાત્મ માવના //રૂ૦૧//૩૦૨ll૩૦૩ ૫૩૮
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy