SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ બંધ પ્રરૂપક અષ્ટમ અંકઃ સમયસાર ગાથા ૨૯૪ અને બંધનું તો આત્મદ્રવ્યને અસાધારણ એવા રાગાદિ સ્વલક્ષણ છે અને રાગાદિ આત્મદ્રવ્યને સાધારણતા ધરતા પ્રતિભાસતા નથી - નિત્યમેવ ચૈતન્ય ચમત્કારથી અતિરિક્તપણે પ્રતિભાસમાન પણાને લીધે, અને જેટલું જ સમસ્ત સ્વપર્યાય વ્યાપિ ચૈતન્ય પ્રતિભાસે છે, તેટલા જ રાગાદિ નથી પ્રતિભાસતા - રાગાદિ સિવાય પણ ચૈતન્યના આત્મલાભની સંભાવનને લીધે, અને રાગાદિનું જે ચૈતન્યની સાથે જ ઉપ્લવન (એકદમ ઊઠવું-કૂદી પડવું) છે, તે ચેત્ય-ચેતક ભાવની પ્રત્યાસત્તિને (નીકટતાને) લીધે જ છે - નહિ કે એક દ્રવ્યપણાને લીધે અને ચેત્યમાન (ચતાઈ રહેલ) રાગાદિ તો - પ્રદીપ્યમાન (પ્રદીપાઈ - પ્રકાશાઈ રહેલ) ઘટાદિ પ્રદીપની પ્રદીપકતાની જેમ - આત્માની ચેતકતા જ પ્રથિત કરે (પ્રકાશે–ાહેર કરે), નહિ કે રાગાદિની. એમ છતાં તે બેની અત્યંત પ્રત્યાત્તિથી ભેદ સંભાવનના અભાવને લીધે અનાદિ - એકત્વ વ્યામોહ છે, તે તો પ્રજ્ઞાથી જ છેદાય છે. ૨૯૪ અમૃત જ્યોતિ’ મહાભાષ્ય જે શાને કરીને ભવાંત થાય છે, તે જ્ઞાન પ્રાપ્ત થવું જીવને ઘણું દુલભ છે, તથાપિ તે જ્ઞાન સ્વરૂપે તો અત્યંત સુગમ છે એમ જાણીએ હૈયે.” ચિત્તની દશા ચૈતન્યમય રહ્યા કરે છે, અત્રે આત્મકારતા વર્તે છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૨૮૮ નિશ્ચય સ્વલક્ષણ અવલંબી, પ્રજ્ઞા છેની નિહારો, ઈહ હૈની મધ્યપાતી દુવિધા, કરે જડ ચેતન કારો.. ચેતન.” - શ્રી આનંદઘનજી, પદ-૮૧ કોના વડે કરીને આત્મ-બંધ દ્વિધા - બે ભાગમાં વિભક્ત કરાય છે? તેના ઉત્તરમાં ભગવાનું શાસ્ત્રકાર વદે છે કે - “નિયત સ્વલક્ષણોથી પ્રજ્ઞા - છીણી વડે’ અને પ્રજ્ઞાતિશય-સંપન્ન ભગવાન “આત્મખ્યાતિ' સૂત્રકારે અપૂર્વ તત્ત્વાલોકથી તેનું અનન્ય વ્યાખ્યાન કરતાં પોતાના અદ્ભુત પ્રતિભાપૂર્ણ પ્રજ્ઞાશ્રમણત્વનો પરિચય આપ્યો છે. તેનો આશયાર્થ આ પ્રકારે - આત્મા અને બંધનું દ્વિધાકરણ' - બે ભાગ કરવા રૂપ વિભજીકરણ રૂપ જે કાર્ય છે, તેમાં કર્તા આત્મા છે, તેને તે કાર્ય કરવામાં સાધનરૂપ (Instrument) કરણ કયું છે ? એમ કરણની મીમાંસા' - પુષ્ટ વિચારણા કરવામાં આવતાં, નિશ્ચયથી “સ્વથી” - પોતાથી આત્માથી ભિન્ન - જુદા “કરણના” - સાધનના અસંભવને લીધે - “નિશ્ચયતઃ સ્વતો મિત્રજરાસંમવાત', ભગવતી પ્રજ્ઞા જ “છેદનાત્મક” - છીણીરૂપ કરણ છે – “ભગવતી પ્રૌંવ છેઃનાત્મ જર', કારણકે તે પ્રજ્ઞા વડે છિન્ન થયેલા તે બે - આત્મા અને બંધ “નાનાપણું' - ભિન્ન ભિન્નપણું અવશ્યમેવ પામે છે, તેથી પ્રજ્ઞાથી જ આત્મા અને બંધનું દ્વિધાકરણ – બે ભાગમાં વિભાજીકરણ છે. તેટલા જ રાગાદિ નથી પ્રતિભાસતા, એમ શાને લીધે ? રવીનંતરે વૈતન્યાત્મનામ સંભાવનાત - રાગાદિ સિવાય પણ - વિના પણ અર્થાતુ રાગાદિ ન હોય તો પણ ચૈતન્યના આત્મલાભની સંભાવનને લીધે. યા . અને જે રવીનાં વૈતન્યન સદૈવીસ્તવનં - રાગાદિનું ચૈતન્યની સાથે જ ઉપ્લવન - એકદમ ઊઠવું ત૮ - તે રેત્યતછમાવપ્રત્યસત્તેરેવ - ચેત્ય - ચેતાવા યોગ્ય અને ચેતક - ચેતનાર ભાવની પ્રત્યાત્તિને - નીકટતાને લીધે જ * છે, વેલ્યમાનસ્તુ રાષ્ટ્રિ અને ચેત્યમાન - ચેતાઈ રહેલ રાગાદિ તો ગાત્મનઃ ચેતતાનેવ પ્રથા - આત્માની ચેતકતા જ પ્રથિત કરે - જાહેર કરે : પ્રકાશે, ન પુન: રવીનાં - નહિ કે રાગાદિની. કોની જેમ ? પ્રવીણમાનો ઘટાઢિ - પ્રદીપ્યમાન - પ્રદીપાઈ રહેલો - પ્રકાશાઈ રહેલો ઘટાદિ કવીપસ્ય પ્રદીપતમિવ . જેમ પ્રદીપની પ્રદીપકતા (પ્રથિત કરે તેમ), પ્રકાશકતા પ્રકાશે તેમ, અર્થાતુ ઘડો વગેરે પ્રદીપથી પ્રદીપાઈ - પ્રકાશાઈ રહ્યો છે, તે પ્રદીપની પ્રદીપકતા - પ્રકાશકતા પ્રથિત કરે છે - પ્રકાશે છે - જાહેર કરે છે, નહિ કે ઘડા વગેરેની. gવમો - એમ છતાં તોરત્યંતપ્રયાસ - તે બેની - રાગાદિની અને ચૈતન્યની અત્યંત પ્રયાસત્તિથી - નીકટતાથી એ સંભાવનામાવાટુ - ભેદ સંભાવનના અભાવને લીધે અનાદ્રિ - અનાદિ તિ વ્યામો: - એકત્વ વ્યામોહ - એકપણાનો વ્યામોહ - વિભ્રમરૂપ ભાંતિ છે, સ તુ - તે તો પ્રજ્ઞચૈવ - પ્રજ્ઞાથી જ છિદ્યત વ - છેદાય જ છે. | તિ 'आत्मख्याति' आत्मभावना ॥२९४|| ૫૦૯
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy