SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ બંધ રૂપક સપ્તમ અંકઃ સમયસાર ગાથા ૨૫૭-૨૬૦ મરાયો, આ જીવાડાયો, આ દુઃખીયો કરાયો, આ સુખીઓ કરાયો - એમ દેખતો મિથ્યાદેષ્ટિ છે. ૨૫૭, ૨૫૮ “અમૃત જ્યોતિ' મહાભાષ્ય " આમ આખા જગતની વિચિત્રતા ભિન્ન ભિન્ન પ્રકારે તમે જુઓ છો, " તે શા વડે થાય છે? પોતાનાં બાંધેલાં શુભાશુભ કર્મ વડે.” - શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત મોક્ષમાળા, પાઠ-૩ ઉત્થાનિકા કળશમાં સૂચવ્યા પ્રમાણે અહંકારરસથી કર્મો કરવા ઈચ્છતા મિથ્યાદેષ્ટિઓ છે, તેનું અત્ર નિરૂપણ છે - જે મરે છે વા આવે છે અને દુ:ખીઓ થાય છે વા સુખીઓ થાય છે, તે નિશ્ચય કરીને કર્મોદયથી જ - “ નવ થાય છે, તેના અભાવે - કર્મોદયના અભાવે તેનું તથા પ્રકારે હોવાનું અશક્યપણું છે માટે. તેથી મહારાથી આ મારવામાં આવ્યો, આ જીવાડવામાં આવ્યો, આ દુઃખીઓ કરાયો, આ સુખીઓ કરાયો - એમ દેખતો મિથ્યાદેષ્ટિ છે - રૂતિ પરથનું મિથ્યાઃિ | સમ્યગુદૃષ્ટિ જ્ઞાની વીતરાગA ૪૨૧
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy