SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ “ભોગથી ઈચ્છા તણો વિરામ, કદી ન થાયે - વધે જ કામ, એક ખાંધેથી ઉતારી ભાર, બીજે લાદવો તે અવધાર ! એમ ચિંતે યોગી નિષ્કામ, આત્મારામી તે ગુણધામ, વિષય વિષને દૂરથી ત્યજે, આત્મસ્વરૂપ અમૃતને ભજે; બેસી સ્વરૂપના ઘરમાંહિ, યોગી સાક્ષી ભાવે આંહિ, પુદ્ગલજાલ તમાસો જુવે, લીલા લ્હેર મફત અનુભવે.” - શ્રી યોગદૃષ્ટિ કળશ' (સ્વરચિત) સમ્યગુદૃષ્ટિ જ્ઞાની , ૩૦૪
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy