SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત જ્યોતિ મહાભાષ્ય “એ પ્રારબ્ધનો એવો નિર્ધાર નથી કે તે નિવૃત્તિ રૂપે જે ઉદય આવે. જેમ શ્રીકૃષ્ણાદિક જ્ઞાની પુરુષ કે જેને પ્રવૃત્તિરૂપ પ્રારબ્ધ છતાં જ્ઞાનદશા હતી. જેમ ગૃહસ્થ અવસ્થામાં શ્રી તીર્થકર - એ પ્રારબ્ધ નિવૃત્ત થવું તે માત્ર ભોગવ્યાથી સંભવે છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૪૮૭ ઉત્થાનિકા કળશમાં સૂચવ્યા પ્રમાણે રાગવિયોગને લીધે જ્ઞાનનો ઉપભોગ પરિગ્રહ ભાવ પામતો નથી એમ આ ગાળામાં પ્રતિપાદન કર્યું છે અને તેનું પરમ તત્ત્વવૈજ્ઞાનિક વ્યાખ્યાન “આત્મખ્યાતિ' ક પરમર્ષિ અમૃતચંદ્રજીએ પ્રકાર્યું છે. તેનો ભાવાર્થ આ પ્રકારે - - કર્મોદય ઉપભોગ તો કાંતો “અતીત - ભૂત પ્રત્યુત્પન્ન' - વર્તમાન વા “અનાગત' - હજુ નહિ આવેલો એટલે કે ભાવી, એમ ત્રણમાંથી કોઈ પણ એક પ્રકારનો હોય. શાનીને ત્રણે કાળ સંબંધી તેમાં – (૧) જે “અતીત' - ભૂત છે - ભૂતકાળમાં થઈ ગયેલો છે, તે તો કર્મોદય ઉપભોગનો “અતીતપણાને લીધે જ - ભૂતપણાને લીધે જ - વ્યતીત થઈ રહ્યાપણાને પરિગ્રહ અભાવ લીધે જ “પરિગ્રહ ભાવ' ધારતો નથી. કારણકે પરિગ્રહ તો જેનું પરિગ્રહણ થતું હોય, જે હાથમાં આવતું હોય, જેનું ઈચ્છવું થતું હોય તેનો થાય, કોઈ પણ “અતીત' - ભૂત વસ્તુનું પરિગ્રહણ થઈ શકતું નથી, કોઈ પણ “અતીત' - ભૂત - ગઈ ગૂજરી બનેલી વસ્તુ હાથમાં આવતી નથી, તેમ તેનું ઈચ્છવું સંભવતું નથી, તેથી તેનો પરિગ્રહ ક્યાંથી થઈ શકે ? (૨) “અનાગત' - જે હજ આવેલ નથી પણ આવશે એવો ભાવી ઉપભોગ છે. તે આકાંક્ષવામાં આવેલો જ પરિગ્રહ ભાવ ધારે’ - “માક્રાંચમા ઇવ રિપ્રદ માવં વિશ્રયાતુ |’ તે આકાંક્ષવાનાં - ઈચ્છવાનાં - ઋહવામાં આવી રહેલો - આવતો હોય તો જ પરિગ્રહ ભાવ ધારણ કરે. (૩) અને “પ્રત્યુત્પન્ન' - સામે ઉત્પન્ન થયેલ - વર્તમાન જે ઉપભોગ તે તો ફુટપણે રાગબુદ્ધિથી જ પ્રવર્તમાન' - પ્રવર્તી રહેલ હોય તો તથા પ્રકારે હોય - તેવા પ્રકારે પરિગ્રહ ભાવ ધારે – “રા'વૃદ્ધ एव प्रवर्तमानस्तथा स्यात् ।' હવે પ્રત્યુત્પન્ન - વર્તમાનમાં વર્ગતો ઉપભોગ જ્ઞાનીને રાગબુદ્ધિથી પ્રવર્તમાન - પ્રવર્તતો દષ્ટ નથી, દીઠો નથી, “ર ૨ પ્રત્યુત્પન્નઃ વયોપમોને જ્ઞાનનો વુલ્ય વર્તમાન ઉદયમાં વિયોગ પ્રવર્તમાન કૃદ: | કારણકે જ્ઞાનીને રાગબુદ્ધિ કે જે અજ્ઞાનમય ભાવ છે બુદ્ધિ : રાગ બુદ્ધિ અભાવ તેનો અભાવ છે - નહિ હોવાપણું છે - “જ્ઞાનિનો ડજ્ઞાનમય માવસ્થ રાવુરમાવત્' અને વિયોગબુદ્ધિથી જ પ્રવર્તમાન તો ખરેખર ! પ્રગટપણે પરિગ્રહ ન હોય, અર્થાત્ આ પૂર્વકર્મનું લેણું લેવા આવેલ તે કર્મોદય ભલે પોતાનું લેણું વસુલ કરી વિદાય થઈ જાઓ - મ્હારા આત્માથી વિયોગ પામી જાઓ, એમ વિયોગ બુદ્ધિથી જ કેવલ શાનીનો ઉપભોગ પ્રવર્તે છે. તે પરિગ્રહ હોય જ કેમ ? તેથી “પ્રત્યુત્પન્ન' - વર્તમાન કાળ સંબંધી કર્મોદય ઉપભોગ જ્ઞાનિનો પરિગ્રહ ન હોય. અજ્ઞાનમય ભાવ એવા રાગબુદ્ધિના અભાવને લીધે - નહિ હોવાપણાને લીધે, વિયોવૃદ્ધીવ વવર્ત પ્રવર્તમાનતું સ - અને વિયોગ બુદ્ધિથી જ કેવલ - માત્ર પ્રવર્તમાન - પ્રવર્તી રહેલો તે કર્મોદય ઉપભોગ તો નિ - ખરેખર ! નિશ્ચય કરીને ફુટપણે પ્રગટપણે ન રિપ્રદ: ચાતુ - પરિગ્રહ ન હોય, તતઃ - તેથી, શું? પ્રત્યુત્પન્ન: વ યોવમોm - પ્રત્યુત્પન્ન - વર્તમાન કર્મોદય ઉપભોગ જ્ઞાનિન: રિપ્રદો ન વેત્ - શાનીનો પરિગ્રહ ન હોય. સનાતસ્તુ ચિત - અને અનાગત - ભાવી એવો તે - કર્મોદય ઉપભોગ તો ખરેખર નિશ્ચયે કરીને ફુટપણે પ્રગટપણે જ્ઞાનિન: રિઝદ જવેત - જ્ઞાનીને પરિગ્રહ ન હોય. જ્ઞાનિનો ક્રાંતિ પર્વ - જ્ઞાનીનો કાંતિત જ - ઈચ્છવામાં આવેલો જ નથી, શાને લીધે ? જ્ઞાનિનોડજ્ઞાનમયમાવસ્યાકાંક્ષાથી અમાવાતુ - જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ એવા આકાંક્ષાના - અલ્પ પણ ઈચ્છાના - સ્પૃહાના અભાવને લીધે, તો - તેથી, મનાતોગ િોમો - અનાગત - ભાવી પણ કર્મોદય ઉપભોગ જ્ઞાનિન: જ્ઞાનીનો પરિગ્રહો ન આવે - પરિગ્રહ ન હોય. || રતિ “ગાત્મધ્યાતિ” માવના Il૨૧૬IL ૩૦૨
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy