SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ एवमदीए दु विविहे सम्बे भावे य णिच्छदे णाणी । जाणगभावो णियदो णीरालंबो दु सव्वत्थ ॥२१४॥ એ આદિ વિવિધ ભાવ સહુ રે, ઈચ્છે ન જ્ઞાની અત્ર; શાયક ભાવો નિયતો રે, નિરાલંબ જ સર્વત્ર.... રે શાની નિર્જરા. ૨૧૪ અર્થ - એ આદિક વિવિધ સર્વ ભાવોને જ્ઞાની નથી ઈચ્છતો, સર્વત્ર નિરાલંબ જ એવો તે તો નિયત જ્ઞાયક ભાવ હોય છે. ૨૧૪ आत्मख्याति टीका एवमादिकांस्तु विविधान् सर्वान् भावांश्च नेच्छति ज्ञानी । ज्ञायकभावो नियतः निरालंबस्तु सर्वत्र ॥२१४॥ एवमादयोऽन्येपि बहुप्रकाराः परद्रव्यस्य ये भावास्तान् सर्वानव नेच्छति ज्ञानी, तेन ज्ञानिनः सर्वेषामपि परद्रव्यभावानां परिग्रहो नास्ति, इति सिद्धं ज्ञानिनोऽत्यंत निष्परिग्रहत्वं । अथैवमयमशेषभावांतरपरिग्रहशून्यत्वात् उद्वांतसमस्ताज्ञानः सर्वत्राऽपि अत्यंतनिरालंबो भूत्वा प्रतिनियत टंकोत्कीर्णेकज्ञायकभावः सन् साक्षात्ज्ञानघनमात्मानमनुभवति ॥२१४।। આત્મખ્યાતિ ટીકાર્ય એમ (એ) આદિ અન્ય પણ બહુ પ્રકારના પરદ્રવ્યના જે ભાવો છે, તે સર્વને જ શાની નથી ઈચ્છતો, તેથી જ્ઞાનીને સર્વે પરદ્રવ્ય ભાવોનો પરિગ્રહ છે નહિ – એમ જ્ઞાનીનું અત્યંત નિષ્પરિગ્રહપણું સિદ્ધ થયું. એટલે હવે એમ અશેષ ભાવાંતરના પરિગ્રહ શૂન્યપણાને લીધે સમસ્ત અજ્ઞાન જેણે ઉદ્ધાંત કર્યું છે (અત્યંતપણે વમી નાંખ્યું છે) એવો આ સર્વત્ર પણ અત્યંત નિરાલંબ થઈને પ્રતિનિયત સંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવ સતે (હોતો) સાક્ષાત્ વિજ્ઞાનઘન આત્માને અનુભવે છે. ૨૧૪ અમૃત જ્યોતિ' મહાભાષ્ય “આત્માને વિષે વર્તે છે એવા જ્ઞાની પુરુષો સહજ પ્રાપ્ત પ્રારબ્ધ પ્રમાણે વર્તે છે. વાસ્તવ્ય તો એમ છે કે જે કાળે શાનથી અજ્ઞાન નિવૃત્ત થયું તે જ કાળે જ્ઞાની મુક્ત છે. દેહાદિને વિષે અપ્રતિબદ્ધ છે એવા જે જ્ઞાની તેને કોઈ આશ્રય કે આલંબન નથી.” - શ્રીમદ્ રાજચંદ્ર, એ. ૩૭૭ 'એમ સર્વથા નિરિચ્છ નિષ્પરિગ્રહી જ્ઞાની સર્વત્ર નિરાલંબ એવો નિયત જ્ઞાયક ભાવ હોય છે એમ आत्मभावना - મહી (T. પ્રવાહી) ટુ વિવિદે સળે માવે - વિમવિકાંતુ વિવિઘાનું સર્વાન માવાશ્વ - અને એ (એમ) આદિક તો વિવિધ - નાના પ્રકારના સર્વ ભાવોને બાળી છિદ્દે - જ્ઞાની ન રુચ્છતિ - જ્ઞાની નથી ઈચ્છતો, નામાવો ઉછાયો - જ્ઞાયજમાવો નિયતઃ - જ્ઞાયક ભાવ નિયત (એવો તે). (એવો હોય છે). || તિ ગાથા आत्मभावना ॥२१४॥ શૈવમ્ માં - એટલે હવે એમ આ - જ્ઞાની જશેષમાવાંતરપરિષદશૂન્યવત્ - અશેષ ભાવાંતરના પરિગ્રહ શૂન્યપણાને લીધે ઉદાંતસમસ્ત જ્ઞાનઃ - જેણે સમસ્ત અજ્ઞાન ઉદ્ધાંત કર્યું છે - “ઉત' - ઉત્કટપણે અત્યંતપણે વાત કર્યું છે - વમન કરી નાંખ્યું છે એવો, સર્વત્રા અત્યંત નિરાતવો ભૂવા - સર્વત્ર પણ અત્યંત - સર્વથા નિરાલંબ - આલંબ રહિત થઈને, પ્રતિનિયતરંઠોકીર્થે જ્ઞામિાવ: સન્ - પ્રતિનિયત સંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવ સતો, (હોતો) સાક્ષાત્ વિજ્ઞાનધનમત્મિનનુમતિ - સાક્ષાત્ - પ્રત્યક્ષ વિજ્ઞાનઘન આત્માને અનુભવે છે. | તિ “ગાત્મણ્યતિ' માભાવના ર9૪ ૨૯૬
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy