SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ આસવ પ્રરૂપક ચતુર્થ અંકઃ સમયસાર ગાથા ૧૭૭,૧૭૮ કષાય - યોગ એમ, તેઓના પણ (મિથ્યાત્વાદિના પણ) બન્ધહેતુપણાના હેતુઓ જીવભાવભૂત રાગાદિ છે, કારણકે રાગાદિ ભાવોના અભાવે દ્રવ્ય મિથ્યાત્વ - અસંયમ - કષાય - યોગના સદ્ભાવે પણ જીવો નથી બંધાતા, તેથી રાગાદિનું અંતરંગપણાને લીધે નિશ્ચયથી બધહેતુપણું જાણવું યોગ્ય છે.' તાત્પર્ય કે - મિથ્યાત્વાદિ બંધના બહિરંગ કારણ છે, પણ ખરેખરૂં અંતરંગ કારણ તો જીવના રાગ-દ્વેષ-મોહ જ છે અને તે તો ખરેખરા સમ્યગુદૃષ્ટિ શાનીને હોય જ નહિ, એટલે સમ્યગુદૃષ્ટિ શાની અબંધ જ હોય છે. ૧૩૭
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy