SearchBrowseAboutContactDonate
Page Preview
Page 925
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ ૧૨૦ અમૃત પદ - શુદ્ધ નય અધ્યાસીને જે, સદા એકાગ્ર કળે છે, બંધ વિહૂણો સાર સમયનો, નિશ્ચય તે નિરખે છે. શુદ્ધનય અધ્યાસીને જે. ૧ ઉદ્ધત બોધ છે ચિહ્ન જ જેનું, તે નય શુદ્ધ અધ્યાસી, ઐકાગ્યને જ સદૈવ કળતા, જે અનુભવ અભ્યાસી... શુદ્ધનય અધ્યાસીને જે. ૨ રાગાદિથી મુક્તમના તે, સતત ભવંતા સંતા, ભગવાન અમૃત બંધ વિહૂણો, સમયસાર દેખંતા... શુદ્ઘનય અધ્યાસીને જે. ૩ ડ અમૃત પદ ૧૨૧ શુદ્ધનયથી થઈ પ્રચ્યુત જે, બોધ એ મૂકી, કર્મબંધને બાંધે છે તે, સ્વરૂપ પદથી ચૂકી... શુદ્ઘનયથી થઈ પ્રચ્યુત જે. ૧ શુદ્ધ સ્વરૂપે લઈ જાતા તે, શુદ્ધનયથી જે ચૂકી, રાગાદિનો યોગ લહે છે, બોધ બધોય મૂકી... શુદ્ઘનયથી થઈ પ્રચ્યુત જે. ૨ ભગવાન અનુભવ અમૃત છાંડી, કર્મ બંધ તે બાંધે, પૂર્વબદ્ધ દ્રવ્યાસવથી જ્યાં, ચિત્ર વિકલ્પો સાંધે... શુદ્ધનયથી થઈ પ્રચ્યુત જે. ૩ - હ અમૃત પદ ૧૨૨ તાત્પર્ય અત્ર જાણો ! - શુદ્ઘનય ના ત્યજવો કદીયે, શુદ્ઘનય આશ્રિત આત્માને, શુદ્ધ દશામાં આણો !... શુદ્ધનય ના ત્યજવો કદીયે. ૧ બંધ ન તેનો અત્યાગે છે, બંધ જ તેના ત્યાગે, ભગવાન અનુભવ અમૃત સિંધુ, શુદ્ઘનય ના ત્યાગે... શુદ્ધનય ના ત્યજવો કદીયે. ૨ वसंततिलका अध्यास्य शुद्धनयमुद्धतबोधचिह्न मैकाग्रमेव कलयन्ति यदैव ये तु । रागादिमुक्तमनसः सततं भवंतः, पश्यंति बंधविधुरं समयस्य सारं ||१२० || ડ प्रच्युत्य शुद्धनयतः पुनरेव ये तु, रागादियोगमुपयान्ति विमुक्तबोधाः । कर्मबंधहि बिभ्रति पूर्वबद्ध द्रव्यास्रवैः कृतविचित्रविकल्पजालम् ||१२१|| ડ अनुष्टुप् इदमेवात्र तात्पर्यं, हेयो शुद्धनयो न हि । नास्ति बंधस्तदत्यागात्, तत्त्यागाद्वंध एव हि ॥१२२॥ ૭૭૪
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy