SearchBrowseAboutContactDonate
Page Preview
Page 924
Loading...
Download File
Download File
Page Text
________________ અમૃત પદ દ્રવ્ય પ્રત્યય સંતતિ સર્વે, હોય જીવંતી તોયે, નિત્ય નિરાસ્રવ જ્ઞાની ક્યાંથી ? એમ મતિ જો હોયે... દ્રવ્ય પ્રત્યય સંતતિ. ૧ આતમ અનુભવ અમૃત સિંધુ, નિત્ય નિમજ્જન કરતા, ભગવાન શાની નિત્ય નિરાસ્રવ, જો ! આ રીતે ઠરતા... દ્રવ્ય પ્રત્યય સંતતિ. ૨ ૧૧૭ અમૃત પદ - : ૧૧૮ પૂર્વબદ્ધ આ દ્રવ્ય પ્રત્યયો, ભલે ન સત્તા છોડે, આત્મ સમયને અનુસરતા, રહ્યા સંયોગે જોડે... પૂર્વબદ્ધ આ દ્રવ્ય પ્રત્યયો. ૧ તો પણ સર્વ જ રાગ દ્વેષ ને, મોહ ઉદાસીનતાથી, જ્ઞાનીને કદી કર્મબંધ તો, અવતરતો નહિ આથી... પૂર્વબદ્ધ આ દ્રવ્ય પ્રત્યયો. ૨ આત્મ અનુભવ અમૃત રસમાં, નિત્ય નિમગ્ના જ્ઞાની, ભગવાન બ્હાર ન નીકળે તેને, પ્રત્યય કરે શી હાનિ ?... પૂર્વબદ્ધ આ દ્રવ્ય પ્રત્યયો. ૩ અમૃત પદ - ૧૧૯ ધાર તરવારની સોહલી' - એ રાગ રાગ-દ્વેષ-મોહનો, નો'ય સંભવ કદી, જ્ઞાનીને એમ છે જ્ઞાની વાચો, રાગ કદી ના કરે, દ્વેષ કદી ના ધરે, મોહ કદી ના જ તે જ્ઞાની સાચો... રાગ-દ્વેષ મોહનો. ૧ તેહ કારણ થકી, બંધ ન એને નકી, તે જ રાગાદિ છે બંધહેતુ, અમૃત અનુભવ ૨સે, જ્ઞાની ભગવાન લસે, ભવજલે અનુભવામૃત જ સેતુ... રાગ-દ્વેષ મોહનો, ૨ अनुष्टुप् सर्वस्यामेव जीवंत्यां, द्रव्यप्रत्ययसंतती । कुतो निरास्रवः ज्ञानी, नित्यमेवेति चेन्मतिः ||११७ || ਲ मालिनी विजहति न हि सत्तां प्रत्ययाः पूर्वबद्धाः, समयमनुसरतो यद्यपि द्रव्यरूपाः । तदपि सकलरागद्वेषमोहव्युदासा दवतरति न जातु ज्ञानिनः कर्मबंधः ||११८ || ડ ૭૭૩ - अनुष्टुप् रागद्वेषविमोहानां, ज्ञानिनो यदसंभवः । तत एव न बंधोस्य, ते हि बंधस्य कारणं ।। ११९ ।। છ
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy