SearchBrowseAboutContactDonate
Page Preview
Page 895
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૪૩ ભેખ રે ઉતારો રાજા ભરધરી' - એ રાગ (ચાલુ) (‘ચેતન ચકચકે' ઈત્યાદિ ધ્રુવપદ) એમ લક્ષણથી અજીવ તો, જીવથી ભિન્ન દીસંત રે, જ્ઞાની જનો આ અનુભવે, જે સ્વયં ઉલ્લસંત રે... ચેતન ચકચકે. ૧ તો ય અજ્ઞાનિનો મોહ નિરવધિ, વૃદ્ધિગત આ અપાર રે, ક્યમ રે ! નાચે? ભગવાન કરે, અમૃતચંદ્ર પોકાર રે... ચેતન ચકચકે. ૨ અમૃત પદ - ૪૪ , “સાહેબા વાસુપૂજ્ય જિર્ણોદા' - એ રાગ નાટક એક અનાદિ દેખો ! પુગલ નટડો તિહાં આ લેખો !.... ધ્રુવપદ. ચાલી રહ્યું અનાદિથી ખોટું, અવિવેક નાટક આ મોટું.. નાટક. ૧ તેમાં પુદ્ગલ નટડો નાચે, વર્ણાદિમાન વેષે માર્ચ, પણ બીજો કોઈ ત્યાં ન જ નાચે, પુદ્ગલ એક જ ત્યાં તો રાચે... નાટક. ૨ એહ જીવ તો રાગાદિ અશુદ્ધ, પુદ્ગલ વિકારથી વિરુદ્ધ, ચૈતન્ય ધાતુમય મૂર્તિ શુદ્ધ, ભગવાન અમૃત ભાખે બુદ્ધ... નાટક. ૩ वसंततिलका जीवादजीवमिति लक्षणतो विभिन्नं, ज्ञानी जनोनुभवति स्वयमुल्लसंतं । अज्ञानिनो निरवधिप्रविज्जूंभितोयं, मोहस्तु तत्कथमहो बत नानटीति ||४३।। वसंततिलका अस्मिन्ननादिनि महत्यविवेकनाट्ये, वर्णादिमानटति पुद्गल एव नान्यः । रागादिपुद्गलविकारविरुद्धशुद्ध - चैतन्यधातुमयमूर्तिरयं च जीवः ।।४४|| ૭૪૪
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy