SearchBrowseAboutContactDonate
Page Preview
Page 894
Loading...
Download File
Download File
Page Text
________________ અમૃત પદ - ૪૧ ભેખ રે ઉતારો રાજા ભરથરી' - એ રાગ ચેતન ચડ્યેકે આ અતિ, ચૈતન્ય લક્ષણે સાર રે... ચેતન. (ધ્રુવપદ) અચલ અનાદિ અનંત જે, સ્વસંવેદ્ય ફુટ ધાર રે... ચેતન ચકચકે. ૧ એવું ચૈતન્ય જીવ આ સ્વયં, ચકચકતું નિરધાર રે, ભગવાન અમૃત જ્યોત તે, પ્રગટ સમયસાર રે.. ચેતન ચકચકે. ૨ અમૃત પદ - ૪૨ ભેખ રે ઉતારો રાજા ભરથરી' - એ રાગ ચેતન ચડ્યેકે આ અતિ, ચૈતન્ય લક્ષણે સાર... ચેતન. (ધ્રુવપદ) વર્ણાદિ સહિત, આ વા વર્ણાદિ રહિત રે, એમ અજીવ બે પ્રકારનો, તેથી જ અહીં એ રીત રે.. ચેતન ચકચકે. ૧ ઉપાસી અમૂર્ણપણું જગત આ, જીવ તત્ત્વ દેખે ના જ રે, એમ આલોચી વિવેચકો, આલંબો ચૈતન્ય આ જ રે... ચેતન ચકચકે. ૨ અતિવ્યાપિ જે ન વર્તતું, જાતું લક્ષણ વ્હાર રે, અવ્યાપિ પણ જે છે નહિ, એવું સમુચિત સાર રે... ચેતન ચકચકે. ૩ ચૈતન્ય એહ આલંબજો, જીવ તત્ત્વ જે સાર રે, વ્યક્તપણે વ્યંજિત કરે, ભગવાન અમૃત ધાર રે... ચેતન ચકચકે. ૪ अनुष्टुप् अनाद्यनंतमचलं स्वसंवेद्यमिदं स्फुटं । जीवः स्वयं तु चैतन्यमुच्चै श्चकचकायते ।।४१।। S शार्दूलविक्रीडित वर्णाधैः सहितस्तथा विरहितो द्वेधास्त्यजीवो यतो, नामूर्त्तत्वमुपास्य पश्यति जगजीवस्य तत्त्वं ततः । इत्यालोच्य विवेचकैः समुचितं नाव्याप्यतिव्यापि वा, व्यक्तं व्यंजितजीवतत्त्वाचलं चैतन्यमालम्ब्यतां ।।४२।। ૭૪૩
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy