SearchBrowseAboutContactDonate
Page Preview
Page 875
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૩ અવધૂ વૈરાગ બેટા જયા' - એ રાગ હારી હોજો પરમ વિશુદ્ધિ ! હારી હોજો પરમ વિશુદ્ધિ ! સમયસાર વ્યાખ્યાએ મહારી, હોજો પરમ વિશુદ્ધિ !... મહારી. ૧ અભિધાન જે મોહ ધરાવે, પર પરિણતિ નિપજવે, રાગ આદિની તાસ પ્રભાવે, સતત મલિનતા આવે... મહારી. ૨ તો પણ હું શુદ્ધ ચેતના, મૂર્તિ શુદ્ધ સ્વભાવે, સમયસાર કીર્તનથી ભગવાન, અમૃત અનુભવ પાવે... —ારી. ૩ (મતિની) परपरिणतिहेतो र्मोहनाम्नोऽनुभावा - दविरतमनुभाव्यव्याप्तिकल्माषितायाः । मम परमविशुद्धिः शुद्धचिन्मात्रमूर्ते - भवतु समयसार व्यायैवानुभूतेः ।।३।। પર પરિણતિ હેતુ મોહ કેરા પ્રભાવે, સતત મલિન થાતી રાગ-દ્વેષાદિ ભાવે, મમ શુદ્ધ ચિમૂર્તિ શુદ્ધિ હોજો પરા જ, અનુભૂતિથી સમૈ આ સાર વ્યાખ્યાથી આ જ. ૭૨૪
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy