SearchBrowseAboutContactDonate
Page Preview
Page 757
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ જેમ પુદ્ગલદ્રવ્યથી વ્યાપ્તપણે થઈ રહેલા જ્ઞાનાવરણો હોય છે, તેઓને તટસ્થ ગોરસ અધ્યક્ષની જેમ, જ્ઞાની નિશ્ચયથી નથી કરતો, કિંતુ - જેમ તે ગોરસ અધ્યક્ષ આત્મવ્યાપ્તપણે પ્રભવતા (ઉપજતા) તેના દર્શનને વ્યાપીને દેખે જ છે. તેમ જ્ઞાની આત્મવ્યાપ્યપણે પ્રભવતા (જન્મ પામતા) પુદગલ પરિણામનિમિત્ત જ્ઞાનને વ્યાપીને જાણે જ છે, (એમ) જ્ઞાની જ્ઞાનનો જ કર્તા હોય. અને એમ જ જ્ઞાનાવરણ પદના પરિવર્તનથી કર્મસૂત્રના વિભાગે કરી ઉપન્યાસથી દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર, અંતરાય એ સાત સૂત્રો સાથે મોહ-રાગ-દ્વેષ, ક્રોધ-માન-માયા-લોભ, કર્મ-નોકર્મ, મન-વચન-કાય, શ્રોત્ર-ચક્ષુ-પ્રાણ-રસન-સ્પર્શન એ સોળ સૂત્રો વ્યાખ્યા કરવા યોગ્ય છે. આ દિશાથી અન્ય પણ ચિંતવવા યોગ્ય સમજી લેવા. ૧૦૧ અમૃત જ્યોતિ મહાભાષ્ય અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય તેને જ્ઞાની પ્રવૃત્તિમાં છતાં તેવું જ રાખે છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, ૩૨૧ આતમ કરે નિજ ભાવકો, ન કરે પર પરિનામ, સ્વસ્વભાવ કિરિયા કરે, સો પાવે શિવઠામ.” - દેવચંદ્રજી દ્ર.પ્ર., ૩-૨૮ જ્ઞાની જ્ઞાનવૈવ હર્તા ચાતુ - જ્ઞાની જ્ઞાનનો જ કર્તા હોય એમ અત્ર આ ગાથામાં પ્રતિપાદન કર્યું છે અને તેનું ગોરસાધ્યક્ષના સમર્થ દાંતથી સમર્થન કરી પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ અપૂર્વ અદૂભુત વ્યાખ્યાન કર્યું છે. જે ખરેખર ! નિશ્ચયે કરીને પુદ્ગલદ્રવ્યોના પરિણામો, પુગલદ્રવ્યથી વ્યાપ્તપણે થતા-થઈ રહેલા જ્ઞાનાવરણો હોય છે. તેઓને ખરેખર ! જ્ઞાની નથી કરતો. કોની જેમ ? ગોરસથી વ્યાપ્ત દહીં-દૂધના ખાટા મીઠા પરિણામને તટસ્થ શાની જ્ઞાનનો જ કર્તા હોય છે ગોરસાધ્યક્ષ - ગોરસને પ્રત્યક્ષ દેખનારો - ગોરસનો સાક્ષી જેમ નથી કરતો તટસ્થ ગોરસ-અધ્યક્ષનું દૃષ્ટાંત " તેમ. પરંતુ જેમ તે ગોરસાધ્યક્ષ આત્મવ્યાપ્તપણે – પોતાથી વ્યાપ્તપણે ઉપજતા તેના દર્શનને વ્યાપીને દેખે જ છે, તેમ જ્ઞાની આત્મવ્યાપ્તપણે ઉપજતા જ્ઞાનને વ્યાપીને જણે જ છે. કેવા જ્ઞાનને ? પુદ્ગલદ્રવ્ય પરિણામ જેનું નિમિત્ત છે એવા જ્ઞાનને વ્યાપીને, પુનિંદ્રવ્યપરિણામનિમિત્તે જ્ઞાનં વ્યાપે, એમ જ્ઞાની જ્ઞાનનો જ કર્તા હોય. અને એમ જ જ્ઞાનાવરણ પદને બદલાવીને, કર્મસૂત્રના વિભાગથી ઉપન્યાસથી દર્શનાવરણઆદિ સાત સૂત્ર, તેમજ રાગ-દ્વેષ-મોહ આદિ સોળ સૂત્ર અત્ર વ્યાખ્યા કરવા યોગ્ય છે અને આ દિશા પ્રમાણે તેવા તેવા બીજ સૂત્રો પણ ચિંતવવા યોગ્ય-વિચારવા યોગ્ય સમજી લેવા. આનો સ્પષ્ટ વિશેષાર્થ આ પ્રકારે - - જે ખરેખર ! નિશ્ચય કરીને “પુદ્ગલ દ્રવ્યોના પરિણામો’, ‘રે વતુ પુત્રીત્તદ્રવ્યપરિણામ:' - “ગોરસથી વ્યાપ્ત દહીં-દૂધના ખાટા મીઠા પરિણામની જેમ” પુદ્ગલદ્રવ્યથી વ્યાપ્ત હોતાં “જ્ઞાનાવરણો’ હોય છે, તેઓને “તટસ્થ ગોરસ અધ્યક્ષની જેમ” “તટસ્થ રસધ્યક્ષ ડ્રવ’ - જ્ઞાની નિશ્ચયથી કરતો નથી. અર્થાતુ કર્મવર્ગણા યોગ્ય પુદ્ગલદ્રવ્યના પરિણામો તે જ્ઞાનાવરણાદિ દ્રવ્ય કર્મ છે; દહીં-દૂધના ખાટા મીઠા પરિણામ જેમ ગોરસથી વ્યાપ્ય વ્યાપકભાવે વ્યાપ્ત છે, તેમ તે જ્ઞાનાવરણ રૂપ ગોરસાધ્યક્ષ જેમ દર્શનને વ્યાપી પુગલપરિણામ પુલદ્રવ્યથી વ્યાપ્ત છે. પણ તટસ્થ ગોરસ અધ્યક્ષ - દેખે છે, તેમ શાની જ્ઞાનને ગોરસનો પ્રત્યક્ષ સાક્ષી ગોવાળીઓ જે ગોરસના દહીં-દૂધ પરિણામને વ્યાપીને જાણે જ છે તટસ્થપણે સાક્ષી રૂપે નિહાળી રહ્યો છે, તે જેમ પોતે તે ગોરસ પરિણામને કરતો નથી, તેમ તટસ્થ દૃષ્ટાભાવે સાક્ષીપણે દેખી રહેલો જ્ઞાની પણ પોતે પુદગલદ્રવ્યના પરિણામરૂપ તે જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ કરતો નથી. પરંતુ “જેમ તે ગોરસાધ્યક્ષ” વ્યક્તિત્વેન ગુમવત્ - આત્મવ્યાપ્તપણે પ્રભવતા તેના દર્શનને વ્યાપીને તદ્ ટર્શન થાણ દેખે જ છે - SOS
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy