SearchBrowseAboutContactDonate
Page Preview
Page 616
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંક: સમયસાર ગાથા-૭૨ ભેદજ્ઞાનની અસિદ્ધિ છે માટે. તેથી કરીને ક્રોધાદિ આસ્રવ નિવૃત્તિથી અવિનાભાવી એવા જ્ઞાનમાત્ર થકી જ અજ્ઞાનજન્ય પૌદ્ગલિક કર્મનો બંધનિરોધ સિદ્ધ થાય. તેમજ - જે આ આત્મા અને આસ્રવનું ભેદજ્ઞાન તે શું અજ્ઞાન ? કે જ્ઞાન ? (૧) જો અજ્ઞાન, તો તેના અ-ભેદજ્ઞાનથી તેનો વિશેષ (તફાવત) નથી. (૨) જો જ્ઞાન, તો તે શું આસ્રવોમાં પ્રવૃત્ત? કે આસ્રવોથી નિવૃત્ત ? (૪) જો આગ્નવોમાં પ્રવૃત્ત, તો પણ તેના અ-ભેદ જ્ઞાનથી તેનો વિશેષ નથી. (4) જો આગ્નવોથી નિવૃત્ત, તો જ્ઞાન થકી જ બંધનિરોધ કેમ નહિ ? - એમ જ્ઞાન અંશવાળો ક્રિયાનય નિરસ્ત થયો. ૭૨ વળી જે આ આત્મા અને આસ્રવનું ભેદજ્ઞાન પણ આગ્નવોથી નિવૃત્ત નથી હોતું, તે જ્ઞાન જ નથી હોતું, એમ જ્ઞાન અંશવાળો જ્ઞાનનય પણ નિરસ્ત થયો. ૭૨ “અમૃત જ્યોતિ' મહાભાષ્ય મોહ ભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત; તે કહીએ જ્ઞાનિદશા, બાકી બીજી બ્રાંત. સકલ જગત્ તે એઠવત્, અથવા સ્વપ્ર સમાન; તે કહીએ શાનિદશા, બાકી વાચા જ્ઞાન.” - શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર સૂત્ર (૧૩૯, ૧૪૦) - “સર્વ સંગ મહાશ્રવ રૂપ તીર્થંકરે કહ્યો છે, તે સત્ય છે.” જ્ઞાની પુરુષને મળીને જે સંસારને ભજે છે. તેને તીર્થંકર પોતાના માર્ગથી બહાર કહે છે.” સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની થતી હોય તો તે પુરુષે જ્ઞાનીનાં વચન સાંભળ્યા નથી, અથવા જ્ઞાની પુરુષના દર્શન પણ તેણે કર્યા નથી એમ તીર્થકર કહે છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, એ. (૪૩૬, ૩૪૦, ૩૭૧), ૪૫૪, ૪૧૪ “સાધુ ભાઈ ! એમનાં રૂપ જબ દેખા... સાધુ. કરતા કૌન? કૌન ફની કરની, કૌન માગેગો લેખા ?. સાધુ.” - શ્રી આનંદઘન પદ, દ૬ સ્પષ્ટીકરણ કર્યું છે અને તેની તલસ્પર્શી મીમાંસા કરતાં આત્મખ્યાતિ કર્તા વદે છે – (૧) ગગુરઃ ઉત્તાવાઃ- - આસવો ખરેખર ! નિશ્ચય કરીને અશચિઓ છે. શાને લીધે ? જાન માત્ર થકી જ બંધ કોની જેમ ? જલમાં બાલની જેમ - પાણીમાં સેવાળની જેમ કલુષપણાએ નિરોધ શી રીતે ? કરી - મલિનપણાએ કરી “ઉપલભ્યમાનપણાને લીધે” - અનુભૂયમાનપણાને લીધે - અનુભવાઈ રહેવાપણાને લીધે, તુષત્વેનોપત્ત)માનવત્ / પણ આથી ઉલટું થવાનું માત્મા તુ અત્યંત શવિવિ - ભગવાન્ આત્મા તો અત્યંત શુચિ જ છે. શાને લીધે ? નિત્યમેવ અતિ નિર્મલ ચિન્માત્રપણાએ કરી “ઉપલંભકપણાને લીધે’ - અનુભવનારપણાને લીધે, નિત્યમેવતિનિવિનાત્રત્વેનોપન્નમઋત્વીતુ - (૨) આગ્નવો ખરેખર ! નિશ્ચય કરીને અન્ય સ્વભાવો છે, શાને લીધે ? જડ સ્વભાવપણું સતે પર ચેત્યત્વ(પણાને) લીધે, - આથી ઉલટું ભગવાન આત્મા તો અનન્ય સ્વભાવ જ છે. શાને લીધે ? નિત્યમેવ વિજ્ઞાનઘન સ્વભાવપણું સતે સ્વયં ચેતકપણાને લીધે, વયં તિછત્વતિ. (૩) આગ્નવો ખરેખર ! નિશ્ચય કરીને દુઃખના કારણો છે. શાને લીધે ? આકલપણાના ઉત્પાદકપણાને લીધે - ઉપજાવનારપણાને લીધે, માનાવાતુ આથી ઉલટું ભગવાન આત્મા તો દ:ખને અકારણ જ છે. શાને લીધે ? નિત્યમેવ અનાકલપણા સ્વભાવે કરી અ-કાર્યકારણ પણાને લીધે - કાર્ય-કારણપણાના અભાવને લીધે, નિત્યમેવાનાશ્રુતસ્વમવેનાછાર્યારંપત્વિીતુ - એમ ઉક્ત પ્રકારે વિશેષ ૪૬૫ ૧ સકુલપણા સ્વભાવે કે આ અભાવને લીધે. ર
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy