SearchBrowseAboutContactDonate
Page Preview
Page 613
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ તવાસ્યાનાવિવજ્ઞાનના તૃર્મપ્રવૃત્તિનિવત્તત, અજ્ઞાનથી જન્મેલી એવી અનાદિ કાળથી ચાલી આવતી કર્તાકર્મ પ્રવૃત્તિ પાછી વળે છે, એટલે કે વિભાવરૂપ ક્રોધાદિ આસવરૂપ આત્મા-આસવના ભેદશાને ભાવ કર્મનું કર્તાપણું ટળે છે અને તેની નિવૃત્તિ થયે તે કર્તા કર્મ પ્રવૃત્તિની અશાનની કર્તૃકર્મ નિવૃત્તિ થયે, “અજ્ઞાન-નિમિત્ત' - અજ્ઞાન જેનું નિમિત્ત છે એવો પુદ્ગલદ્રવ્ય પ્રવૃત્તિની નિવૃત્તિ કર્મબંધ પણ નિવર્તે છે, આમ હોતાં જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ, સિદ્ધ થાય, તથા સતિ જ્ઞાનામાત્રાવેવ પંથનિરોધઃ સિક્સ્ચેત્ । આ અંગે પરમોત્કૃષ્ટ શાનદશા'નો જેણે જીવનમાં આત્માનુભવરૂપ સત્યંકાર કરી બતાવ્યો છે તે જ્ઞાનાવતાર શ્રીમદ્ રાજચંદ્રજીના ટંકોત્કીર્ણ વચનામૃત છે કે - ‘‘જેણે કષાય ભાવનું ઉચ્છેદન કરેલું છે તે કષાય ભાવનું સેવન થાય એમ કદી પણ કરે નહિં. કષાયાદિનું મોળાપણું કે ઓછાપણું ન થાય ત્યાં સુધી જ્ઞાન ઘણું કરીને ઉત્પન્ન ન જ થાય. બંધ ક્યાં સુધી થાય ? જીવ ચૈતન્ય ન થાય ત્યાં સુધી. જે ભાવે કરીને સંસારની ઉત્પત્તિ હોય છે તે ભાવ જેને વિષેથી નિવૃત્ત થયો છે, એવા જ્ઞાની પુરુષો પણ બાહ્ય પ્રવૃત્તિનાં નિવૃત્તપણાને, અને સત્યમાગમના નિવાસપણાને ઈચ્છે છે, તે જોગનું જ્યાં સુધી ઉદયપણું પ્રાપ્ત ન હોય ત્યાં સુધી અવિષમપણે પ્રાપ્ત સ્થિતિએ વર્તે છે. આત્માકાર સ્થિતિ થઈ જવાથી ચિત્ત ઘણું કરીને એક અંશ પણ ઉપાધિ જોગ વેદવાને યોગ્ય નથી, તથાપિ તે તો જે પ્રકારે વેદવું પ્રાપ્ત થાય તે જ પ્રકારે વેદવું છે, એટલે તેમાં સમાધિ છે.’’ શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-૭૦૬, વ્યાખ્યાનસાર, ૭૦૬, ઉપદેશ છાયા, ૩૭૬, ૩૯૮ અનાસવ આત્મા અબંધ શાન ક્રોધાદિનો ભેદ આસવ સ્વ જીવ સ્વભાવ માત્ર વસ્તુ = સ્વસ્ય ભવન = સ્વભાવ તતઃ શાનભવનું ખલુ - આત્મા (- શ્રી અમૃતચંદ્રસૂરિ) ૪૬૨ પર પુદ્ગલ
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy