________________
જીવાજીવ પ્રથમ પ્રરૂપક અંકઃ સમયસાર ગાથા-૪૯
(૨) પુદ્ગલ દ્રવ્યના પર્યાયોથી ભિન્નપણાએ કરીને સ્વયં અશબ્દ પર્યાયપણાને લીધે, (9) પરમાર્થથી પુદ્ગલ દ્રવ્યના સ્વામિપણાના અભાવથી દ્રલેંદ્રિયના અવખંભ વડે શબ્દ
અશ્રવણને લીધે, (૪) સ્વભાવથી ક્ષાયોપથમિક ભાવોના અભાવથી ભાવેદ્રિયના અવલંબ વડે શબ્દ અશ્રવણને
લીધે, (૫) સકલ સાધારણ એક સંવેદન પરિણામ - સ્વભાવપણા થકી કેવલ શબ્દ વેદના
પરિણામાપન્નપણે શબ્દ અશ્રવણને લીધે (૬) અને સકલ યજ્ઞાયકના તાદાત્મના નિષેધ થકી - શબ્દ પરિચ્છેદ પરિણતપણામાં પણ
- સ્વયં શબ્દરૂપે અપરિણમનને લીધે, અશબ્દ. તથા - ૬. (૧) દ્રવ્યાંતરથી આરબ્ધ શરીર સંસ્થાન (આકાર વિશેષ) વડે કરીને “આવા સંસ્થાનવાળો
એમ નિર્દેશવાના અશક્યપણાને લીધે, (૨) નિયત સ્વભાવે અનિયત સંસ્થાનવાળા અનંત શરીરવર્તિપણાને લીધે, (૩) “સંસ્થાન' નામકર્મના પુદ્ગલોમાં નિર્દિશ્યમાનપણાને (નિર્દેશવામાં આવી રહેવાપણાને)
લીધે, (૪) અને પ્રતિવિશિષ્ટ સંસ્થાન પરિણત સમસ્ત વસ્તુતત્ત્વ સાથે સંવલિત એવા સહજ
સંવેદનશક્તિપણામાં પણ - સ્વયં અખિલ લોકના સંવલનથી શૂન્ય એવી ઉપજી રહેલી નિર્મલ અનુભૂતિતાએ કરીને અત્યંત અસંસ્થાનપણાને (અનાકારપણાને) લીધે અનિર્દિષ્ટ સંસ્થાન (જેને સંસ્થાન-આકાર
અનિદિષ્ટ છે એવો). તથા - ૭. (૧) બદ્રવ્યાત્મક લોકથી શેય - વ્યક્ત એવાથી અન્યપણાને લીધે,
(૨) કષાયચક્રથી - ભાવક વ્યક્ત એવાથી અન્યપણાને લીધે, (૩) ચિત્ સામાન્યમાં નિમગ્ન સમસ્ત વ્યક્તિત્વને લીધે, (૪) ક્ષણિક વ્યક્તિ માત્રના અભાવને લીધે, (૫) વ્યક્ત - અવ્યક્ત - વિમિશ્ર પ્રતિભાસમાં પણ વ્યક્ત અસ્પર્શપણાને લીધે, (૬) અને સ્વયમેવ જ બહારમાં અને અંતરમાં રજુટ અનુભૂયમાનપણામાં (અનુભવાઈ
રહ્યાપણામાં) પણ વ્યક્તના ઉપેક્ષણથી પ્રદ્યોતમાનપણાને લીધે, અવ્યક્ત. ૮. રસ, રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ, સંસ્થાન અને વ્યક્તિત્વના અભાવમાં પણ – સ્વસંવેદનબલથી
નિત્ય આત્મપ્રત્યક્ષપણું સતે, અનુમેય માત્રપણાના અભાવને લીધે અલિંગગ્રહણથી ૯. (૧) સમસ્ત વિપ્રતિપત્તિના (વિરુદ્ધ માન્યતાના) પ્રમાથી (સર્વથા વિલયકારી), - આત્મસંપત્તિ સમર્પનારો, (૩) સત નોટાનોરું વનીત્ય સવંતલહિત્યમંથન ફુવ - સકલ પણ લોકાલોકને કવલ ફરી - કોળીઓ કરી જઈ અત્યંત સૌહિત્યથી જાણે મંથર - મંદ હોયની ! એવો, (૪) સનબ્રાતમેવ મનાથવિત્તિતાનન્યસાધારણતયા માવપૂતન - સકલ કાળ જ જરા પણ અવિચલિત - વિચલિત નહિ એવી અનન્ય સાધારણતાએ કરીને - અન્યને સાધારણ - સામાન્ય નહિ એવા અસાધારણપણાએ કરીને સ્વભાવભૂત. આવા ચાર વિશેષણ સંપન્ન ચેતનાગુણથી ચેતના ગુણવાળો છે. આમ અરસ, અરૂપ, અગંધ, અસ્પર્શ, અશબ્દ, અનિર્દિષ્ટ સંસ્થાન, અવ્યક્ત, અલિંગ ગ્રહણ અને ચેતના ગુણવાળો જે છે, સ હજુ - તે ખરેખર ! નિશ્ચય કરીને ખાવાનું મનાતો: - ભગવાન અમલાલોક - અમલ પ્રકાશવાળો ફૂદ - અહીં આ લોકને વિષે, દંઢોળે પ્રત્ય ખ્યોતિર્લીવ: - એક, ટંકોત્કીર્ણ, પ્રત્યગુ - અંતર્ગત - પૃથક જ્યોતિ એવો જીવ છે. | તિ “ગાત્મતિ' માત્મભાવના I૪૬II
૩૮૫