SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ આ શાનઘન આત્મા જ નિત્ય ઉપાય છે એમ નીચેની ગાથાનું (૧૬) ભાવનું સૂચન કરતો કળશ (૧૫) સર્જતાં સાક્ષાત્ આત્મસિદ્ધિ સંપન્ન “આત્મખ્યાતિ’ કર્તા અમૃતચંદ્રાચાર્યજીએ આત્મસિદ્ધિ સાધવા ઈચ્છતા અન્ય મુમુક્ષુઓને ભાવપૂર્ણ ઉબોધન કર્યું છે. “સાધ્ય-સાધક ભાવથી દ્વિધા (બે પ્રકારનો) ૨ એક આ શાનઘન આત્મા આત્મસિદ્ધિ ઈચ્છનારાઓથી નિત્ય સમુપાસન કરાઓ !” અર્થાત ‘આ’ પ્રત્યક્ષ સ્વસંવેદનથી અનુભવાતો “જ્ઞાનઘન’ - સર્વ પ્રદેશે જ્ઞાન જ્ઞાન ને જ્ઞાન એવા ઘન જ્ઞાનમય આત્મા સાધ્ય-સાધક ભાવથી “દ્વિધા” - બે વિભાગમાં વહેંચાયેલો છતાં એક એવો આત્મસિદ્ધિ અભિલાષીઓથી નિત્ય - સદાય “સમુપાસાઓ’ સમ્યક પ્રકારે ઉપાસાઓ ! ૪૧
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy