SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વરંગ સમયસાર ગાથા-૩૧ આત્મખ્યાતિ ટીકાર્ય જે ખરેખર ! - 1. (૧) નિરવધિ બંધપર્યાયવશથી જ્યાં સમસ્ત સ્વ-પર વિભાગ પ્રત્યસ્તમિત (અસ્ત પામી ગયેલ) છે, એવી શરીર પરિણામાપન (શરીર પરિણામને પામેલી) દ્વબેંદ્રિયોને નિર્મલ ભેદાભ્યાસના કૌશલથી ઉપલબ્ધ (અનુભવમાં આવેલ) અંતઃસ્ફટ અતિસૂક્ષ્મ ચિસ્વભાવના અવખંભબલ વડે કરીને, (૨) પ્રતિવિશિષ્ટ સ્વસ્વ વિષયની વ્યવસાયિતાથી ખંડખંડ આકર્ષતી ભાદ્રિયોને પ્રતીત થઈ રહેલી અખંડ એક ચિતશક્તિતા વડે કરીને, (૩) અને ગ્રાહ્ય-ગ્રાહક લક્ષણ સંબંધની પ્રત્યાસત્તિ (અતિ નિકટતા) વશથી સંવિ સાથે જાણે પરસ્પર એકીભૂત એવા ભાવેંદ્રિયોથી અવગ્રહાઈ રહેલા સ્પર્શાદિ ઈદ્રિયાર્થોને ચિત શક્તિની સ્વયમેવ અનુભવાઈ રહેલી અસંગતા વડે કરીને, સ્વતઃ (પોતાથી) પૃથક્કરણ વડે વિજિત કરીને, II. (i) સમસ્ત શેય-શાયક સંકર દોષના ઉપરતપણાએ કરીને એકત્વમાં ટંકોત્કીર્ણ (i) આ વિશ્વની પણ ઉપર તરતા, પ્રત્યક્ષ ઉદ્યોતિતાથી નિત્યમેવ અંતઃપ્રકાશમાન, અનપાયિ, સ્વતઃ સિદ્ધપરમાર્થ સત્ એવા ભગવત જ્ઞાનસ્વભાવે કરીને સર્વ દ્રવ્યાંતરોથી પરમાર્થથી અતિરિક્ત એવા આત્માને સંચેતે છે, - તે ખરેખર! નિશ્ચયે કરીને જિતેંદ્રિય એવો જિન, એમ એક નિશ્ચય સ્તુતિ છે. ૩૧ સૂમ. એવો ચિતુ સ્વભાવ કેમ ઉપલબ્ધ-પ્રાપ્ત થયો ? નિર્મતપેલામાલવેરાતોપાળ - નિર્મલ-શુદ્ધ ભેદ અભ્યાસ-ભેદભાવનાના કૌશલથી - કુશલપણાથી ઉપલબ્ધ - પ્રાપ્ત - અનુભૂત - અનુભવમાં આવેલો. આવા ચિતુ સ્વભાવના અવષ્ટભબલથી દ્રલેંદ્રિયોને જીતી. (૨) નાદિયાણિ - ભાવેંદ્રિયો, કેવી છે ભારેંદ્રિયો ? પ્રતિવિશિષ્ટ - વસ્ત્ર વિષય વ્યવસાયિત વંદશઃ કાછતિ પ્રતિવિશિષ્ટ' - પ્રત્યેકના વિશિષ્ટ-ખાસખાસ સ્વસ્વ-પોત પોતાના વિષયની વ્યવસાયિતાથી' - નિયાયિતાથી - પ્રવૃત્તતાથી ખંડશઃ - ખંડખંડ આકર્ષતી એવી. આવી ભાવેંદ્રિયોને કોના વડે જીતી ? પ્રતીય માનાર્વર્ડરવિયા - પ્રતીયમાન - પ્રતીત થઈ રહેલી અખંડ એક-અદ્વૈત ચિત્ શક્તિતા - ચિનુ શક્તિપણા વડે જીતી. (૩) વૈદિલાવ!Jહમાનું સ્પfકીનિંકિયાજ - અને ભાવેંદ્રિયોથી અવગ્રહાઈ રહેલા સ્પર્ધાદિ ક્રિયાર્થોને - ઇંદ્રિય વિષયોને, કેવા છે ઈઢિયાર્થો ? સદ સંવિા પરસ્પરમેઠીપૂતાનિવ - “સંવિદ' - સંવેદનપણા સાથે પરસ્પર - અન્યોન્ય જાણે એકીભૂત - એકરૂપ થઈ ગયેલ એવા. એમ શાથી? પ્રાધાદ®તલાસંવંધપ્રત્યાત્તિવન - ગ્રાહ્ય-ગ્રાહક લક્ષણ સંબંધની પ્રત્યાત્તિ-અત્યંત નિકટતાના વશ કરીને. આવા સ્મશદિ અર્થોને કોના વડે જીતી ? વિશ્વવન્તઃ ચવમેવાનુમૂળમાનસંતા : ચિત્ શક્તિની સ્વયમેવ-આપોઆપ જ અનુભૂયમાન - અનુભવાઈ રહેલી અસંગતા વડે જીતી. આમ દ્વબેંદ્રિયોને, ભાવેંદ્રિયોને અને ભારેંદ્રિયોથી અવગ્રહાઈ રહેલા અર્શાદિ ઈદ્રિયાર્થીને સર્વથા સ્વથી પૃથક્કરણથી જીતી લઈને શું ? - ૩૫(તસમસ્તયજ્ઞાયવસંતોષવેન - સમસ્ત શેય-જ્ઞાયકના સંકર-ભેળસેળ રૂપ દોષના ઉપરતપણાએ - વિરામ પામવાપણાએ કરીને પ્રત્વે સંજોીન - એકત્વમાં - એકપણામાં “કંકોત્કીર્ણ', “ટંકથી' - ટાંકણાથી “ઉત્કીર્ણ - કોતરેલ અક્ષર જેમ સુસ્થિત એવા સભાને સંતરે - આત્માને સંચેતે છે - સંવેદે છે - સમ્યક અનુભવે છે. કેવો છે આ આત્મા? સર્વેગો દ્રવ્યાંતરેષ: પરમાર્વતોતિવિનં - સર્વે દ્રવ્યાંતરોથી - બીજા બધા દ્રવ્યોથી ૨૭૧
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy