SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ “જીવ નવિ પુગલી નૈવ પુગલ કદા, પુગ્ગલાધાર નવિ તાસ રંગી; પર તણો ઈશ નહિ અપર ઐશ્વર્યતા, વસ્તુ ધર્મે ન કદા પરસંગી.. અહો સુમતિ જિન.” - શ્રી દેવચંદ્રજી આમ સર્વ સમયનું પ્રત્યેકનું એકત્વ તો ઉપરોક્ત રીતે સુપ્રતિષ્ઠિત છે અને તે જ સુંદર છે, તો પછી જીવ સમયનું આવું દ્વિવિધપણું ક્યાંથી ઘટે? માટે વિસંવાદિની બંધકથાથી ઉપજતું દ્વિવિધપણું કાંઈ સુંદર દેખાતું નથી, એથી સમયનું એકત્વ અવસ્થિત રહે છે – શતઃ સમયચૈવત્વમેવાવતિને ' , ૩૪
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy