SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૨ સ્વસમયનું દર્શન થાય છે, અને બીજી બાજુ પરભાવમાં જ સ્થિતિ કરનારા, પરકથા અને પરવૃત્તિમાં વહ્યા જનારા સામાન્યપણે જગજીવોનું જીવતું જાગતું પ્રદર્શન દેખાય છે. સમસ્ત વિશ્વ ઘણું કરીને પરકથા તથા પરવૃત્તિમાં વહ્યું જાય છે, તેમાં રહી સ્થિરતા ક્યાંથી થાય ? એવાં અમૂલ્ય મનુષ્યપણાંનો એક સમય પણ પરવૃત્તિએ જવા દેવા યોગ્ય નથી.” - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-૫૫૦ પિયા પર ઘર મત જાવો રે, કરી કરુણા મહારાજ ! ઘર અપને વાલમ કહો રે, કોણ વસ્તુ કી ખોટ ? ફોગટ તદ કિમ લીજીએ પ્યારે, શીશ ભરમકી પોટ?” - શ્રી ચિદાનંદ, પદ-૧ સ્વસમય - પરસમયનું તુલનાત્મક કોષ્ટક : સ્વ સમયનો ક્રમ પરસમયનો ક્રમ વિવેક-ભેદ જ્ઞાન મોહ-અવિવેક-ભેદ અજ્ઞાન વિદ્યા-આત્મજ્ઞાન પરપ્રશ્રુતિ સ્વવૃત્તિ વરૂપ સ્થિતિ અવિદ્યા-આત્મ અજ્ઞાન સ્વપ્રશ્રુતિ પરવૃત્તિ પરરૂપ સ્થિતિ સ્વસમય પરસમય : આકૃતિ : દર્શન-જ્ઞાન || જ્યોતિ R પર પ્રશ્રુતિ પ્રશ્રુતિ આત્મા વૃત્તિ સ્થિતિ આત્મા વૃત્તિ | / સ્થિતિ સ્થિતિ સ્થિતિ સ્વસમય પરસમય
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy