SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ પરમર્ષિ ભગવત્ કુંદકુંદાચાર્ય પ્રણીત - સમયસાર પરમર્ષિ ભગવત્ અમૃતચંદ્રાચાર્ય વિરચિત આત્મખ્યાતિ ટીકાથી વ્યાખ્યાત આત્મખ્યાતિ ઉપર ડૉ. ભગવાનદાસ કૃત ‘અમૃત જ્યોતિ' મહાભાષ્ય આત્મખ્યાતિ'કર્તા અમૃતચંદ્રાચાર્યજીના મંગલ-પ્રતિજ્ઞાદિ સમયસાર શાસ્ત્રની ભગવતી “આત્મખ્યાતિ ટીકા પ્રારંભતાં આચાર્યચૂડામણિ ભગવતુ અમૃતચંદ્રાચાર્યજી પ્રથમ સમયસારની પરમ ભાવતુતિ રૂપ આ મંગલ કલશકાવ્ય પ્રકાશે છે - - (મનુષ્ટ) नमः समयसाराय, स्वानुभूत्या चकासते । चित्स्वभावाय भावाय, सर्वभावांतरच्छिदे ॥१॥ (સમશ્લોકી અનુવાદ) નમઃ સમયસારને, સ્વાનુભૂત્યા પ્રકાશતા; ભાવને ચિસ્વભાવીને, સૌ ભાવાંતર છેદતા. ૧
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy