SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્યકર્તાનું મંગલાચરણ જય દેવ આત્મ દેવ ! જય આત્મ ગુરુ ! જય આત્મધર્મ ! જય આત્મ ગુરુ !... જય આત્મ દેવ ! ૧ કુંદકુંદ તે દિવ્યાત્માએ, સમયસાર શુદ્ધાત્મ, જ્ઞાન ભાણ પ્રગટાવી જગમાં, પ્રગટ કર્યો સહજાત્મ... જય. ૨ દિવ્યાત્મા તે અમૃતચંદ્રે, ઝીલ્યો દિવ્ય પ્રકાશ, ‘આત્મખ્યાતિ’ જ્યોત્સ્ના વિસ્તારી, સોળે કળા પ્રભાસ... જય. ૩ સ્થળે સ્થળે ત્યાં અમૃત સંસ્કૃત, સ્થાપ્યા કળશો' દિવ્ય, ભવ્ય જીવોને અમૃત પીવા, આત્મ પ્રગટવા દિવ્ય... જય. ૪ દિવ્યાત્મા તે અમૃતચંદ્રનો, ભાસ ઝીલી ચિત્પાત્ર, દાસ ભગવાન ‘અમૃત જ્યોતિ'થી, વિવેચતો સત્ શાસ્ત્ર... જય. ૫ ૧૪૮ (ભગવાનદાસ)
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy