SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ મેક–અમેચકમાં આત્માની જ ચિંતા બસ ! : ૨૦૮-૨૧૫ ૨૦૮, સમયસાર ગાથા-૧૭-૧૮ 'जीवराया णादव्वो सद्दहेयव्वो अणुचरिदव्वो' મોક્ષાર્થીએ આત્મા જ્ઞાતવ્ય અનુચરિતવ્ય સાધ્યસિદ્ધિની તથોપપત્તિ સાધ્યસિદ્ધિની અન્યથા અનુપપત્તિ આત્મજ્ઞાન-દર્શનપૂર્વક આત્મચારિત્ર થકી જ આત્મસિદ્ધિ શ્રદ્ધાતવ્ય વાત્ત ૨૧૬. સમયસાર કલશ-૨૦ खलु ધનો:’ ચારિત્ર એ જ નિશ્ચય ધર્મ ૨૧૬ ન વસ્તુ ન હતુ અન્યથા સાધ્ધસિદ્ધિ:' આ અનંત ચૈતન્ય ચિહ્નવાળી આત્મજ્યોતિ અમે સતત અનુભવી છીએઃ કથંચિત્ ત્રિલક્ષણ છતાં એકરૂપ નિશ્ચય મોક્ષમાર્ગ એ જ શ્રામણ્ય શુદ્ધોપયોગ ૨૧૯. સમયસાર ગાથા-૧૭-૧૮ (અનુસંધાન) ૨૧૯-૨૨૩ જ્ઞાનતાદાત્મ્ય છતાં આત્મા જ્ઞાનને ક્ષણ પણ ઉપાસતો નથી સ્વયંબુદ્ધપણાથી કે બોધતબુદ્ધપણાથી જ્ઞાનની ઉત્પત્તિ : પાવે નહિ ગુરુગમ વિના, યેહી અનાદિ સ્થિત' (શ્રીમદ્ રાજચંદ્ર અં. ૨૫૮) ગીતાર્થનું રહસ્ય : ભાવગુરુગમઃ ‘દીવામાંથી દીવો' તે પૂર્વે નિત્યમેવ અપ્રતિબુદ્ધપણાને લીધે આત્મા જ: અજ્ઞાન વાચાજ્ઞાનીઓએ લેવા યોગ્ય ઘડોઃ શાનદશાની પુદ્ગલોના કર્મ નોકર્મ-એમ ભેદવિજ્ઞાનમૂલા અનુભૂતિ થશે ત્યારે પ્રતિબુદ્ધ બહિરાત્મનું સ્વરૂપ : અંતરાત્માનું સ્વરૂપ સદ્ગુરુ સદ્બોધથી વા સ્વયં સંબોધથી પ્રતિબોધ જરૂર ૨૨૪-૨૩૦ આ અંગે શ્રીમદ્ રાજચંદ્રજીના આ ટંકોત્કીર્ણ વચનામૃત પ્રત્યેક મુમુક્ષુએ હૃદયમાં કોતરી રાખવા યોગ્ય છે. ૨૨૪. સમયસાર ગાથા-૧૯ મોહાદિ અંતરંગ કર્મમાં અને દેહાદિ બહિરંગ નોકર્મમાં અહંબુદ્ધિ ત્યાં લગી અપ્રતિબુદ્ધઃ કર્મ અને નોકર્મ આત્મતિરસ્કારી પુદ્ગલ પરિણામો વૈધર્મથી ઘટ દૃષ્ટાંત દર્પણની સ્વચ્છતા : આત્માની જ્ઞાતૃતા : ૧૩૧ શ્રીમદ્ રાજચંદ્રજીના ટંકોત્કીર્ણ વચનામૃત ‘શ્રી તીર્થંકરાદિએ ફરી ફરી જીવોને ઉપદેશ ઉપદેશ કહ્યો છે, પણ જીવ દિશામૂઢ રહેવા ઈચ્છે છે.' ઈ. (શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૫૩૭) ૨૩૧-૨૩૪ ૨૩૧, સમયસાર કલશ-૨૧ 'मुकुरवदविकाराः संततं स्युस्त एव' જેને સ્વતઃ વા પરતઃ ભેદવિજ્ઞાનમૂલા અનુભૂતિઃ દર્પણ જેમ સદા અવિકાર' 'भुकुरवदविकारा संततं स्युस्त एव' સાક્ષાત્ સત્ સ્વરૂપ સદ્ગુરુ યોગે અવંચક યોગ શ્રીમદ્ રાજચંદ્રજીના ટંકોત્કીર્ણ વચનામૃત “સત્ એ કંઈ દૂર નથી, પણ દૂર લાગે છે’ (શ્રીમદ્ રાજચંદ્ર) અં. ૨૧૧ ૨૩૫. સમયસાર ગાથા-૨૦-૨૧-૨૨ ૨૩૫-૨૪૧ અગ્નિ-ધન દૃષ્ટાંત : પરદ્રવ્યમાં જ આત્મ વિકલ્પણાથી અપ્રતિબુદ્ધ લક્ષાય સ્વદ્રવ્યમાં જ સદ્ભૂત આત્મવિકલ્પ એ પ્રતિબુદ્ધ લક્ષણ ‘આપ આખું ભૂલ ગયા ! ઈનર્સે ક્યા અંધેર' (શ્રીમદ્ રાજચંદ્ર સમભાવ) : વિષયનો ભીખારી : ‘નિપુણ્યક વિપર્યાસ વેઠની ‘મૂર્ત સંસારવું:હસ્ય પેદ વાભધી:' ઈ. અસંમૂઢ પ્રતિબુદ્ધ જીવની આત્મભાવના ૨૪૨. સમયસાર કલશ-૨૨ પોઠ ૨૪૨-૨૪૫ 'त्यजतु जगदिदानीं मोहमाजन्मलीनं ' રસિકોનું રોચન આ ઉદય પામતા જ્ઞાનનો રસ લ્યો ! બહિરાત્મા : દેહમાં આત્મબુદ્ધિ સંસાર દુઃખનું મૂળ ૨૪૬. સમયસાર ગાથા-૨૩-૨૪-૨૫ દેહાત્મબુદ્ધિને લઈ રાગદ્વેષાદિ અને ભવભ્રમણ ‘પરમ કૃપાળુ' જ્ઞાનીનો દુઃખહર સ્વાભાવિક સન્માર્ગ ૨૪-૨૫૨
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy