SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ६७, वैशेषिक दर्शन અભિપ્રાયથી આ પ્રત્યક્ષ અને અનુમાન બે પ્રમાણે કહ્યા છે. પરંતુ વ્યોમવતીટીકાકાર વ્યોમશિવાચાર્ય તો પ્રત્યક્ષ, અનુમાન અને આગમ, આ ત્રણ પ્રમાણો માને છે. આ રીતે વૈશેષિક भतनुं संक्षिप्तऽथन . ॥७७॥ ७६० अथात्राप्यनुक्तं किंचिदुच्यते । व्योमादिकं नित्यम् । प्रदीपादि कियत्कालावस्थायि । बुद्धिसुखादिकं च क्षणिकम् । चैतन्यादयो रूपादयश्च धर्माः आत्मादेर्घटादेश्च धर्मिणोऽत्यन्तं व्यतिरिक्ता अपि समवायसंबन्धेन संबद्धाः, स च समवायो नित्यः सर्वगत एकश्च । सर्वगत आत्मा । बुद्धिसुखदुःखेच्छाधर्माधर्मप्रयत्नभावनाख्यसंस्कारद्वेषाणां नवानामात्मविशेषगुणानामुच्छेदो मोक्षः । परस्परविभक्तौ सामान्यविशेषो द्रव्यपर्यायौ च प्रमाणगोचरः । द्रव्यगुणादिषु षट्सु पदार्थेषु स्वरूपसत्त्वं वस्तुत्वनिबन्धनं विद्यते । द्रव्यगुणकर्मसु च सत्तासंबन्धो वर्त्तते सामान्यविशेषसमवायेषु च स नास्तीति । षट्पदार्थी कणादकृता तद्भाष्यं प्रशस्तकरकृतं तट्टीका कन्दली श्रीधराचार्यीया, किरणावली तूदयनसंदृब्धा, व्योममतिर्व्यामशिवाचार्यविरचिता, लीलावतीतर्कः श्रीवत्साचार्यीय आत्रेयतन्त्रं चेत्यादयो वैशेषिकतर्काः । । ६७ ।। श्रीतपागणनभोंगणदिनमणिश्रीदेवसुन्दरसूरिपदपद्मोपजीविश्रीगुणरत्नसूरि इति कृतायां तर्करहस्यदीपिकायां षड्दर्शनसमुच्चयटीकायां वैशेषिकमतनिर्णयो नाम पञ्चमोऽधिकारः ।। ટીકાનો ભાવાનુવાદ : મૂલગ્રંથકારશ્રી એ શ્લોકમાં નહિ કહેલું પણ ટીકાકા૨શ્રી કંઈક હે છે. આકાશાદિ નિત્ય છે. પ્રદીપાદિ કેટલોક કાળ રહેનારા છે. બુદ્ધિ, સુખ, દુ:ખ આદિ ક્ષણિક છે. ચૈતન્ય આદિ ધર્મ આત્માથી તથા રૂપાદિ ધર્મ ઘટાદિથી સર્વથા ભિન્ન હોવા છતાં પણ તેમાં सभवायसंबंधथी रहे छे. समवाय नित्य, भेड तथा सर्वगत छे. खात्मा सर्वव्यापी छे. बुद्धि, सुख, दु:ख, इच्छा, धर्म, अधर्म, प्रयत्न, भावना नामनो संस्कार भने द्वेष या नव आत्माना વિશેષગુણોનો ઉચ્છેદ થવો તે મોક્ષ છે. (સામાન્ય અને વિશેષ - દ્રવ્ય, ગુણ, કર્મ પરસ્પરભિન્ન છે) તે જ દ્રવ્ય - સામાન્ય અને પર્યાય-વિશેષ, પરસ્પરભિન્ન રહીને પણ પ્રમાણના વિષય બને છે. દ્રવ્ય, ગુણ આદિ છ પદાર્થોમાં ‘આ વસ્તુ છે’-આવો વ્યવહા૨ કરાવનાર સ્વરૂપસત્ત્વ હોય છે. સત્તાનો સંબંધ માત્ર દ્રવ્ય, ગુણ અને કર્મમાં જ છે. સામાન્ય, વિશેષ અને સમવાયમાં નથી.
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy