SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ६७, वैशेषिक दर्शन ઇત્યાકા૨ક અનુગતધર્મો તથા વ્યાવૃત્તધર્મોને જાણવાવાળા આત્માને ઇન્દ્રિયોથી સવિકલ્પકજ્ઞાન उत्पन्न थाय छे. ७५७ યોગજપ્રત્યક્ષ પણ બે પ્રકારનું છે. (૧) યુક્તયોગીઓનું પ્રત્યક્ષ, (૨) વિયુક્તયોગીઓનું પ્રત્યક્ષ. સમાધિમાં અત્યંતલીન એવા યોગીઓનું અંતઃકરણ(ચિત્ત) યોગજધર્મના બલથી (યોગથી ઉત્પન્ન થવાવાળા વિશિષ્ટધર્મથી) શરીરથી બહાર નીકળીને અતીન્દ્રિયપદાર્થોની સાથે સંયુક્ત થતે છતે જે અતીન્દ્રિયપદાર્થોનું દર્શન થાય છે, તે યુક્તયોગીઓનું પ્રત્યક્ષ કહેવાય છે. જેઓ અત્યંત યોગાભ્યાસોચિત ધર્માતિશયથી સમાધિમાં ન હોવા છતાં પણ અતીન્દ્રિય પદાર્થોને જુએ છે, તે વિયુક્તયોગીઓનું પ્રત્યક્ષ કહેવાય છે. તેઓને આત્મા, મન, ઇન્દ્રિય અને પદાર્થના સન્નિકર્ષથી દૂરદેશવર્તી અતીત અને અનાગતકાલીન (તથા સૂક્ષ્મપ૨માણુ આદિ) અતીન્દ્રિયપદાર્થોનું જે પ્રત્યક્ષ થાય છે, તે વિયુક્તયોગીઓનું પ્રત્યક્ષ કહેવાય છે. આ પ્રત્યક્ષ ઉત્કૃષ્ટયોગીઓને જ જાણવું. યોગીમાત્રને તેનો અસંભવ છે. (આ વિયુક્તયોગિઓને સમાધિમાં લીન થયા વિના જ યોગાભ્યાસના અતિશયથી અતીન્દ્રિયપદાર્થોનું દર્શન થાય છે.) આનું વિસ્તૃતવર્ણન ન્યાયકંદલી ગ્રંથથી જાણી લેવું. लैङ्गिकस्य पुनः स्वरूपमिदम् । लिङ्गदर्शनाद्यदव्यभिचारित्वादिविशेषणं ज्ञानं तद्यतः परामर्शज्ञानोपलक्षितात्कारकसमूहाद्भवति तल्लैङ्गिकमनुमानमिति यावत् । तचैवं भवति । “अस्येदं कार्यं कारणं संयोगि समवायि विरोधि चेति लैङ्गिकम्” [वैशे० सू० ९/५/१] । तत्र कार्यं कारणपूर्वकत्वेनोपलम्भादुपलभ्यमानं कारणस्य गमकं, यथायं नदीपूरो वृष्टिकार्यो विशिष्टनदीपूरत्वात् पूर्वोपलब्धविशिष्टनदीपूरवत् १ । कारणमपि कार्यजनकत्वेन पूर्वमुपलब्धेरुपलभ्यमानं कार्यस्य लिङ्गं यथा विशिष्टमेघोन्नतिर्वर्षकर्मणः २ । तथा धूमोऽग्नेः संयोगी ३ । समवायी चोष्णस्पर्शो वारिस्थं तेजो गमयतीति ४ । विरोधी च यथाऽहिर्विस्फूर्जनविशिष्टो नकुलादेर्लिङ्गं वह्निर्वा शीताभावस्येति ५ । " अस्येदं” इति सूत्रे च कार्यादीनामुपादानं लिङ्गनिदर्शनार्थं कृतं न पुनरेतावन्त्येव लिङ्गानीत्यवधारणार्थं, यतः कार्यादिव्यतिरिक्तान्यपि लिङ्गानि सन्ति, यथा चन्द्रोदयः समुद्रवृद्धेः कुमुदविकाशस्य च लिङ्गम्, न च चन्द्रोदयः समुद्रवृद्धिविकाशौ च मिथः कार्यं कारणं वा भवन्ति, विशिष्टदिग्देशकालसंयोगात्कल्लोलपत्रविस्तारलक्षणानामुदकवृद्धिविकाशानां स्वस्वकारणेभ्य एवोत्पत्तेः । शरदि च जलस्य नैर्मल्यमगस्त्योदयस्य
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy