SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५७, जैनदर्शन ६३७ સત્ત્વના આ ઉત્પાદાદિ ત્રયાત્મકરૂપ લક્ષણથી નૈયાયિકો વગેરે દ્વારા પરિકલ્પિત સત્તાના યોગ (સંબંધ)રૂપ સત્ત્વના લક્ષણનું તથા બૌદ્ધો દ્વારા મનાયેલ અર્થક્રિયારૂપ સત્ત્વના લક્ષણનું - એમ બંને પણ તેઓના લક્ષણોનું ખંડન થઈ ગયેલું જાણવું. (કારણ કે તે લક્ષણોમાં સત્તાયોગ = સત્તા સંબંધ સત્ પદાર્થોમાં માનવો કે અસતમાં - ઇત્યાદિ દૂષણ છે તથા “અWક્રિયામાં સત્તા જો અન્ય અર્થક્રિયાથી માનવામાં આવે તો અનવસ્થાદોષ અને જો અથક્રિયા સ્વતઃ સતું હોય તો પદાર્થ પણ સ્વતઃ સત્ થઈ જશે.” - ઇત્યાદિ દૂષણ આવે છે.) તે લક્ષણોનું વિસ્તૃતખંડન અન્યગ્રંથોથી જાણવું. ___ अथ येनेति शब्दो योज्यते । येन कारणेनोत्पादव्ययध्रौव्ययुक्तं सदिष्यते, तेन कारणेन मानयोः प्रत्यक्षपरोक्षप्रमाणयोर्गोचरो विषयः । अनन्त धर्माः स्वभावाः सत्त्वज्ञेयत्वप्रमेयत्ववस्तुत्वादयो यस्मिन् तदनन्तधर्मकमनन्तपर्यायात्मकमनेकान्तात्मकमिति यावत् । वस्तु-जीवाजीवादि, उक्तमभ्यधायि । अयं भावः-यत एवोत्पादादित्रयात्मकं परमार्थसत्, तत एवानन्तधर्मात्मकं सर्वं वस्तु प्रमाणविषयः, अनन्तधर्मात्मकतायामेवोत्पादव्ययध्रौव्यात्मकताया उपपत्तेः, अन्यथा तदनुपपत्तेरिति । अत्रानन्तधर्मात्मकस्यैवोत्पादव्ययघ्रौव्यात्मकत्वं युक्तियुक्ततामनुभवतीति ज्ञापनायैव भूयोऽनन्तधर्मात्मकपदप्रयोगो न पुनः पाश्चात्यपद्योक्तेनानन्तधर्मात्मकपदेनात्र पौनरुक्त्यमाशङ्कनीयमिति । तथा च प्रयोगः - अनन्तधर्मात्मकं वस्तु, उत्पादव्ययघ्रौव्यात्मकत्वात्, यदनन्तधर्मात्मकं न भवति तदुत्पादव्ययध्रौव्यात्मकमपि न भवति, यथा वियदिन्दीवरमिति व्यतिरेक्यनुमानम् । अनन्ताश्च धर्मा यथैकस्मिन् वस्तुनि भवन्ति, तथा प्रागेव दर्शितम् । धर्माश्चोत्पद्यन्ते व्ययन्ते च, धर्मी च द्रव्यरूपतया सदा नित्यमवतिष्ठते । धर्माणां धर्मिणश्च कथञ्चिदनन्यत्वेन धर्मिणः सदा सत्त्वे कालत्रयवर्तिधर्माणामपि कथञ्चिच्छक्तिरूपतया सदा सत्त्वं, अन्यथा धर्माणामसत्त्वे कथञ्चित्तदभिन्नस्य धर्मिणोऽप्यसत्त्वप्रसङ्गात् । ટીકાનો ભાવાનુવાદ: वे शोभा यिन' शर्नु .31५। ७२ छ - "०४ ॥२४थी. उत्पा, व्यय मने स्थिरताथी યુક્તવસ્તુને સત્ ઇચ્છાય છે, તે કારણથી પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણના વિષય અનંતધર્માત્મક જીવાદિપદાર્થો કહેવાય છે.” જેમાં સત્ત્વ, પ્રમેયત્વ, અભિધેયત્વ આદિ અનંત સ્વભાવો હોય છે તે અનંતધર્મક, અનંત
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy