SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ પવર્શન સમુન્નવ ભાગ – ૨, ો, ૪૮-૪૧, નૈનવર્શન एक इह । एकत्वाच्च स कायो न भवति कायो हि समुदाय : A 119 ।। " स च सूर्यादिग्रहनक्षत्रोदयास्तादिक्रियाभिव्यङ्गय एकीयमतेन द्रव्यमभिधीयते । । स चैकसमयो द्रव्यपर्यायोभयात्मैव, द्रव्यार्थरूपेण प्रतिपर्यायमुत्पादव्ययधर्मापि स्वरूपानन्यभूतक्रमाक्रमभाव्यनाद्यपर्यवसानानन्तसंख्यपरिमाणः, अत एव च स स्वपर्यायप्रवाहव्यापी द्रव्यात्मना नित्योऽभिधीयते । अतीतानागतवर्तमानावस्थास्वपि कालः काल इत्यविशेषश्रुतेः । यथा ह्येकः परमाणुः पर्यायैरनित्योऽपि द्रव्यत्वेन सदा सन्नेव न कदाचिदसत्त्वं भजते, तथैकः समयोऽपीति । अयं च कालो न निर्वर्तककारणं नापि परिणामिकारणं, किंतु स्वयं संभवतां भावानामस्मिन् काले भवितव्यं नान्यदेत्यपेक्षाकारणम् । ४९४ ટીકાનો ભાવાનુવાદ : ધર્મદ્રવ્યની જેમ અધર્મદ્રવ્ય પણ લોકવ્યાપી, અમૂર્ત, નિત્ય, અવસ્થિત આદિ વિશેષણોવાળું છે. પરંતુ અધર્મદ્રવ્ય સ્થિતિ (ઉભા રહેવા)માં પરિણત થયેલાજીવો અને પુદ્ગલોની સ્થિતિના વિષયમાં અપેક્ષાકારણ છે. અર્થાત્ જીવાદિની સ્થિતિરૂપક્રિયામાં અપેક્ષાકારણ અધર્મદ્રવ્ય છે.આટલી ધર્મદ્રવ્યથી વિશેષતા છે. આ પ્રમાણે આકાશ પણ લોકાલોકવ્યાપ્ત, અનંતપ્રદેશવાળું, નિત્ય, અવસ્થિત, અરૂપિ, અસ્તિકાય, દ્રવ્ય અને જીવાદિને અવગાહના આપવામાં ઉપકારક છે. ધર્મ-અધર્મ દ્રવ્યથી આકાશમાં એ વિશેષતા છે, કે તે લોકાલોકવ્યાપી છે. કેટલાક આચાર્યો કાલને સ્વતંત્રદ્રવ્ય માનતા નથી. પરંતુ ધર્માસ્તિકાયવગેરેના પર્યાય સ્વરૂપ જ માને છે. તે આચાર્યોના મતે ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ, જીવ નામના પાંચ આસ્તિકાયસ્વરૂપ લોક છે. અર્થાત્ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, જીવાસ્તિકાયરૂપ પાંચ દ્રવ્યોવાળો લોક છે. જે આચાર્યો કાલને (સ્વતંત્ર) દ્રવ્ય તરીકે માને છે, તેમના મતે ષદ્ભવ્યાત્મક લોક છે. કારણકે તે લોકમાં ધર્માદિપાંચ અને કાલદ્રવ્ય વિદ્યમાન છે. આકાશદ્રવ્ય એક જ છે જેમાં, તે અલોક કહેવાય છે. અર્થાત્ છ દ્રવ્યોમાંથી માત્ર એક આકાશ જ્યાં છે, તે અલોક કહેવાય છે. આકાશદ્રવ્ય લોકાલોકમાં વ્યાપ્ત છે તથા અવકાશ આપવામાં ઉપકારક છે. અર્થાત્ સ્વતઃ ૩oતેમં સ૦ મા૦ ટી૦ ૯/૨૨ । A
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy