SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन ४९३ निमित्त ॥२९॥ प्रा२र्नु छ (१) निमित्त।२९।, (२) अपेक्षा १२९. જે નિમિત્તકારણોમાં સ્વાભાવિક તથા કર્તાના પ્રયોગદ્વારા ક્રિયા થાય છે, તે બંને પ્રકારની ક્રિયાવાળા દંડાદિકારણો (શુદ્ધ) નિમિત્તકારણ કહેવાય છે. જે કારણોમાં માત્ર સ્વાભાવિકક્રિયા (પરિણમન) થાય છે તે નિમિત્તકારણ હોવા છતાં પણ અપેક્ષાકારણ જ કહેવાય છે. ધર્માસ્તિકાયાદિદ્રવ્યોમાં સ્વાભાવિક પરિણમનસ્વરૂપ ક્રિયા થાય છે. તેથી તે નિમિત્તકારણો હોવા છતાં પણ વિશેષ કારણતાને બતાવવા અપેક્ષાકારણ કહેવાય છે. અર્થાતુ અપેક્ષાકારણ નિમિત્તકારણ જ છે. પરંતુ તેમાં માત્ર સ્વાભાવિક પરિણમનસ્વરૂપ વિશેષતા હોવાના કારણે તે અપેક્ષાકારણ કહેવાય છે. ધર્મદ્રવ્યમાં થનારી સ્વાભાવિક પરિણમનરૂપ ક્રિયાની અપેક્ષા કરતા જીવાદિદ્રવ્યોની પોતાની ગતિઆદિ ક્રિયાપરિણતિ પુષ્ટ થાય છે. આથી જીવાદિદ્રવ્યોની ગતિરૂપ ક્રિયામાં અપેક્ષિત બનતું ધર્માસ્તિકાય દ્રવ્ય અપેક્ષાકારણ કહેવાય છે. ___ एवमधर्मोऽपि लोकव्यापितादिसकलविशेषणविशिष्टो धर्मवनिर्विशेषं मन्तव्यः, नवरं स्थित्युपग्रहकारी स्वत एव स्थितिपरिणतानां जीवपुद्गलानां स्थितिविषयेऽपेक्षाकारणं वक्तव्यः २ । एवमाकाशमपि लोकालोकव्यापकमनन्तप्रदेशं नित्यमवस्थितमरूपिद्रव्यमस्तिकायोऽवगाहोपकारकं च वक्तव्यं, नवरं लोकालोकव्यापकमिति । ये केचनाचार्याः कालं द्रव्यं नाभ्युपयन्ति किंतु धर्मादिद्रव्याणां पर्यायमेव, तन्मते धर्माधर्माकाशपुद्गलजीवाख्यपञ्चास्तिकायात्मको लोकः । ये तु कालं द्रव्यमिच्छन्ति, तन्मते षड्द्रव्यात्मको लोकः, पञ्चानां धर्मादिद्रव्याणां कालद्रव्यस्य च तत्र सद्भावात् । आकाशद्रव्यमेकमेवास्ति यत्र सोऽलोकः लोकालोकयोक्पकमवगाहोपकारकमिति स्वत एवावगाहमानानां द्रव्याणामवगाहदायि भवति न पुनरनवगाहमानं पुद्गलादि बलादवगाहयति । अतो निमित्तकारणमाकाशमम्बुवन्मकरादीनामिति । अलोकाकाशं कथमवगाहोपकारक, अनवगाह्यत्वादिति चेत् ? उच्यते । तद्धि व्याप्रियेतैवावकाशदानेन यदि गतिस्थितिहेतू धर्माधर्मास्तिकायौ तत्र स्यातां, न च तौ तत्र स्तः, तदभावाश्च विद्यमानोऽप्यवगाहनगुणो नाभिव्यज्यते किलाऽलोकाकाशस्येति ।।३।। कालोऽर्धतृतीयद्वीपान्तर्वर्ती परमसूक्ष्मो निर्विभाग एकः समयः । स चास्तिकायो न भण्यते, एकसमयरूपस्य तस्य निःप्रदेशत्वात् । आह च-“तस्मान्मानुषलोकव्यापी कालोऽस्ति समय
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy