SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ३२६ षड्दर्शन समुझय भाग - १, श्लोक - ४३ सांख्यदर्शन (सांख्यकारिका ९)-“असदका(क)रणादुपादानग्रहणात्सर्वसंभवाभावात् । शक्तस्य शक्यकरणात्कारणभावाञ्च सत्कार्यम् ।।१।।” इति ।। अत्र सर्वसंभवाभावादिति, यद्यसत्कार्य स्यात्तदा सर्वं सर्वत्र भवेत् । ततश्च तृणादिभ्योऽपि सुवर्णादीनि भवेयुः, न च भवन्ति, तस्मात्कारणे कार्यं सदेव । तथा द्रव्याण्येव केवलानि सन्ति, न पुनरुत्पत्तिविपत्तिधर्माणः पर्यायाः केऽपि, आविर्भावतिरोभावमात्रत्वात्तेषामिति । सांख्यानां तर्कग्रन्थाः षष्टितन्त्रोद्धाररूपं, माठरभाष्यं, सांख्यसप्ततिनामकं, तत्त्वकौमुदी, गौडपादं, आत्रेयतन्त्रं ત્યઃિ TરૂT ટીકાનો ભાવાનુવાદઃ મૂળમાં નહિ કહેલી કેટલીક વિશેષબાબતોને કહેવાય છે – ચૈતન્યશક્તિ શબ્દાદિ વિષયોનો પરિચ્છેદ કરતી નથી. અર્થાત્ અર્થને જાણતી નથી. (પરંતુ પદાર્થોને જાણનારી બુદ્ધિ છે.) તે બુદ્ધિ જડ છે અને તે સંચેતન (સંવેદન) કરી શકતી નથી. ચૈતન્યશક્તિ અને બુદ્ધિના સન્નિધાનથી બંનેનો સ્વભાવ વિપરીત થઈ જાય છે. અર્થાત્ ચૈતન્યશક્તિ વિષયોનો પરિચ્છેદ કરતી થઈ જાય છે- અર્થને જાણતી થઈ જાય છે. તથા જડ જેવી બુદ્ધિ ચેતનાવાળી બની જાય છે. પ્રકૃતિ અને પુરુષના સંયોગથી જ સૃષ્ટિનું સર્જન થાય છે. પુણ્ય-પાપ કર્મપ્રકૃતિના વિકાર સ્વરૂપ છે તથા ત્રણગુણવાળું પ્રધાન સામાન્ય છે. અર્થાત્ સર્વત્ર અનુગત છે. પ્રમાણના વિષયભૂત બાહ્યર્થ તાત્ત્વિક(વાસ્તવિક) છે. કાલ્પનિક નથી. અહીં ત્રણ ગુણ સત્ત્વ, રજસ્ અને તમસું છે. સ્વાર્થમાં “થોનન્દ્રા” સૂત્રથી “શ્ય” પ્રત્યય લાગીને ત્રિગુણનું જ ત્રગુણ્ય બનેલ છે. જેમકે ત્રણલોકને રૈલોક્ય અને પગુણ જ ષાગુણ્ય કહેવાય છે. તેમ ત્રગુણ્ય સમજી લેવું. ત્રગુણ્યરૂ૫ સામાન્ય છે. પૂર્વ પૂર્વ પ્રમાણ છે. ઉત્તર ઉત્તર ફલ છે. (અર્થાત્ સકિર્થોને પ્રમાણ માનશો, ત્યારે નિર્વિકલ્પકજ્ઞાન ફલ થશે. અને નિર્વિકલ્પકજ્ઞાન પ્રમાણ માનશો, ત્યારે સવિકલ્પકજ્ઞાન ફલ થશે.) સાંખ્યકારિકામાં કહ્યું છે કે... “વાર કાર્ય સવોત્વદ્યતે, મારપાંખ્યિો હેતુથ્વ: | शक्यादेव गृत्पिण्डात शक्यदण्डचक्रसूत्रोदकविदलतलादिभिः संपन्नो घटशरावोदञ्चनादीन्यारभगाणो दृष्टः । न च मणिकादि, अशक्यत्वात्तावता पिण्डेन तस्य । यदि पुनः करणनियमो न स्यात् । इह लोके यल्लक्षणं कारणं तल्लक्षणं कार्यं स्यात् । यथा कोद्रवेभ्यः कोद्रवाः.व्रीहिभ्यो ब्रीहयः स्युः । यदि चासत्कार्यं स्यात् तदा कोद्रवेभ्यः शालीनामपि निष्पत्तिः स्यात । न च भवति । तस्मात्कारणभावादपि पश्यामः प्रधाने महादादि कार्यमस्तीति । साधितमेवमेतैः पञ्चभिर्हेतुभिः सत कार्यम् ।।" - सांख्यका० H૦ વૃ૦ ૨ ||
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy