SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुचय भाग-१, श्लोक - ४१ सांख्यदर्शन ३१३ વિકૃતિ નથી, મહાન આદિ સાત, પ્રકૃતિ અને વિકૃતિ બને છે. સોળનો સમુદાય વિકૃતિ જ છે. પુરુષ પ્રકૃતિ કે વિકૃતિ પણ નથી.” तथा महादादयः प्रकृतेर्विकारास्ते च व्यक्ताः सन्तः पुनरव्यक्ता अपि भवन्तीति स्वस्वरूपाद्भश्यन्त्यनित्यत्वात् । प्रकृतिस्त्वविकृता नित्याभ्युपगम्यते । ततो न कदाचिदपि सा स्वस्वरूपाद्मश्यति । तथा च महदादिकस्य प्रकृतेश्च स्वरूपं सांख्यैरित्थमूचे (सांख्यकारिका २०) । “हेतुमदनित्यमव्यापि सक्रियमनेकमाश्रितं लिङ्गम् । सावयवं परतन्त्रं, व्यक्तं विपरीतमव्यक्तम् ।।२।।" इति ।। तत्र हेतुमत्कारणवन्महदादिकं, अनित्यमित्युत्पत्तिधर्मकत्वादुङ्यादेः, अव्यापीति प्रतिनियतं न सर्वगं, सक्रियमिति सह क्रियाभिरध्यवसायादिभिर्वर्तत इति सक्रियं-संचरणक्रियावदिति यावत्, अनेकमिति त्रयोविंशतिभेदात्मकं, आश्रितमित्यात्मोपकारकत्वेन प्रधानमवलम्ब्य स्थितं, लिङ्गमिति यद्यस्मादुत्पन्नं तत्तस्मिन्नेव लयं क्षयं गच्छतीति लिङ्गम् । तत्र भूतानि तन्मात्रेषु लीयन्ते, तन्मात्राणीन्द्रियाणि मनश्चाहंकारे, स च बुद्धौ, सा चाव्यक्ते, तच्चानुत्पाद्यत्वान्न क्वचित्प्रलीयते सावयवमिति शब्दस्पर्शरूपरसगन्धात्मकैरवयवैर्युक्तत्वात्, परतन्त्रमिति कारणायत्तत्वादित्येवंरूपं व्यक्तं महदादिकम् । ટીકાનો ભાવાનુવાદ: મહાનઆદિ પ્રકૃતિના વિકારો વ્યક્ત હોતે છતે અવ્યક્ત પણ હોય છે. આથી પોતાના સ્વરૂપથી ભ્રષ્ટ થતા હોવાથી અનિત્ય છે. પ્રકૃતિ ક્યારેપણ વિકાર=કાર્યરૂપ હોતી નથી અને નિત્ય હોય છે. તેથી તે ક્યારે પણ પોતાના સ્વરૂપથી ભ્રષ્ટ થતી નથી. મહાનઆદિ અને પ્રકૃતિનું . સ્વરૂપ સાંગોવડે આ પ્રમાણે સાખકારિકામાં કહેવાયું છે - વ્યક્તકાર્ય હેતુમ, અનિત્ય, सव्यापि, समिय, अने, मश्रित (॥२९॥श्रित), सिंग॥२९॥ दीन थवावाणु, सावयव भने પરતંત્ર હોય છે. અવ્યક્ત કારણ તેનાથી વિપરીત હોય છે.” હવે દરેકપદોની વ્યાખ્યા કરે છે(૧) વ્યક્ત હેતુમ છે. અર્થાત્ મહાનઆદિ કારણવત્ છે. અર્થાત્ જેનું કોઈ કારણ છે તેવા મહાનઆદિ છે. (કહેવાનો આશય એ છે કે વ્યક્તનો આવિર્ભાવ સ્વતંત્રરીતે થયો નથી. પરંતુ અવ્યક્તને લીધે થયો છે. અવ્યક્ત એ વ્યક્તિનું કારણ હોવાથી વ્યક્તિ હનુમન્ છે) (૨) વ્યક્ત અનિત્ય છે. કારણકે ઉત્પન્ન થાય છે. જેમકે બુદ્ધિ આદિ અર્થાત્ બુદ્ધિઆદિ ઉત્પન્ન
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy