SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ १८६ षड्दर्शन समुचय भाग - १, श्लोक - २३, नैयायिक दर्शन कीदृग्गवय इति, स प्रोचे यादृग्गौस्तादृग्गवय इति । ततः सोऽरण्ये परिभ्रमन्समानमर्थं यदा पश्यति, तदा तस्य तद्वाक्यार्थस्मृतिसहायेन्द्रियार्थसन्निकर्षाद्गोसदशोऽयमिति यत्सारूप्यज्ञानमुत्पद्यते, तत्प्रत्यक्षफलं, तदेवाव्यभिचार्यादिविशेषणमयं स गवयशब्दवाच्य इति संज्ञासंज्ञिसंबन्धप्रतिपत्तिं जनयदुपमानम् । संज्ञासंज्ञिसंबन्धप्रतिपत्तिस्तूपमानस्य फलम् । न पुनरागमिकी सा, शब्दस्य तज्जनकस्य तदानीमभावात् । गवयपिण्डविषये च हेयादिज्ञानं यदुत्पद्यते तदिन्द्रियार्थसन्निकर्षजन्यत्वात्प्रत्यक्षफलम ।।२३ ।। ટીકાનો ભાવાનુવાદ વ્યાખ્યા : “પ્રસિદ્ધસાધત્સTધ્યસાધનમુપમાનમ્ સર-૨-૬ .” અહીં ન્યાયસૂત્રમાં ‘યતઃ” અધ્યાહારથી સમજવું. તેથી સૂત્રનો આ રીતે અર્થ થશે - ૧૩“પ્રસિદ્ધ વસ્તુએવી ગાયની સાથે જે સાધર્મે છે, તેનાથી અપ્રસિદ્ધ એવા ગવયમાં રહેવાવાળા સાધ્યની સંજ્ઞાસંન્નિસંબંધના સાધનની પ્રતિપત્તિ સાધમ્યજ્ઞાનથી થાય છે, તે ઉપમાન કહેવાય છે.” અને સાધની પ્રસિદ્ધિ આગમપૂર્વક છે. તેથી આગમનું સૂચન કહે છે કે – “યથા તથા વિય” અર્થાત્ જેવી ગાય હોય છે તેવી ગવય હોય છે. ગાય અને ગવયનું સાધર્મ આગમદ્વારા સૂચિત કર્યું છે. અહીં ગવયે જંગલી પશું- વિશેષ જાણવું. કહેવાનો ભાવ એ છે કે કોઈક માલિકવડે પોતાના નોકરને જંગલમાંથી) ગવય લાવવા માટે મોકલાયો. ત્યારે તે નોકર તે ગવયને જાણતો ન હોવાથી પોતાના સ્વામીને પુછ્યું કે ગવય કેવા પ્રકારનો હોય છે ? ત્યારે સ્વામીએ ક્યું કે - “જેવી ગાય હોય છે તેવો ગવય હોય છે.” ૧૩. ગાય એ પ્રસિદ્ધ પડ્યું છે અને ગવય (જંગલી ગાય જેવું પડ્યું) એ કોઈ નગરવાસીમાણસને અપ્રસિદ્ધિ અર્થાત અજ્ઞાત છે અને નગરવાસીને કોઈએ કહ્યું કે “કા શૌતથા વિ:” અર્થાતુ જેવી ગાય હોય તેવો ગવય હોય છે. આ વાક્યને નયાયિકો અતિદેશવાક્ય કહે છે “યથા તથા વ:” અર્થાતુ જેવી ગાય હોય તેવો ગવય હોય છે. આ વાક્યને નૈયાયિકો અતિદેશવાક્ય કહે છે (ત્ર શ્રુતસ્થાવત્ર સંવંધોગતિશઃ | અર્થાત્ એક ઠેકાણે સાંભળેલાને અન્યત્ર સંબંધ કરવો તે અતિદેશ કહેવાય છે) પછી તે માણસ જંગલમાં કોઈ વખત ગયો. ગાય જેવું પશું જોયું. અને જાણ્યું કે આ ગાયજેવું પડ્યું છે, પછી “થા તથા નવય:' આ અતિદેશવાક્યનું તેને સ્મરણ થયું. આ પ્રમાણે અતિદેશવાક્યના સ્મરણ સાથે સાદશ્યજ્ઞાનથી “આ પશુનું નામ ગવાય છે” આવું નિશ્ચયાત્મકજ્ઞાન થાય છે. આ જ્ઞાનનું નામ ઉપમિતિજ્ઞાન કહેવાય છે અને સાદૃશ્યજ્ઞાન ઉપમાનપ્રમાણ તરીકે માનવામાં આવે છે. સાદૃશ્યજ્ઞાનથી જે વાચ્ય-વાચકભાવરૂપ સંબંધનું જ્ઞાન થવું તેનું નામ ઉપમિતિજ્ઞાન. ન્યાયબોધિનીમાં “Wાર્થqWડાનપતિઃ” અર્થાતુ પદ અને પદાર્થના સંબંધનું જ્ઞાન તે ઉપમિતિ. અહીં ‘દુશવ પર્વવાળુ:” ઇત્યાકારક સ્મરણ ઉપમિતિની પ્રત્યે વ્યાપાર છે અને ‘મણી' વાવાળ:” ઇત્યાકારક “ઉપમિતિ' ફલ છે અર્થાત્ ઉપમાનનું કાર્ય છે.
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy