SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ १७८ षड्दर्शन समुञ्चय भाग-१, श्लोक - १७, १८, १९, नैयायिक दर्शन જેમકે ગુણ હોવાના કારણે ઇચ્છાદિનું પાતંત્ર્ય સિદ્ધથતે છતે શરીરાદિ પ્રસન્તોમાં (ઇચ્છાદિનો) પ્રતિષેધ છે, કારણ કે શરીરના વિશેષગુણો ઇચ્છાદિ નથી, કેમ કે શરીરના ગુણો રૂપાદિ છે. અને શરીરના રૂપાદિગુણોનું સ્વ-પર બંનેના આત્માને પ્રત્યક્ષ થાય છે. જ્યારે ઇચ્છાદિ સ્વ-આત્માને જ પ્રત્યક્ષ થાય છે. આ વૈધર્મેથી ઇચ્છાદિ શરીરનાગુણો નથી. ઇચ્છાદિગુણો ઇન્દ્રિયોના કે વિષયોના પણ નથી, કારણકે ઇન્દ્રિયો હણાયા બાદ પણ ઇચ્છાદિનું અનુસ્મરણ જોવા મળે છે અને શરીર, ઇન્દ્રિય અને વિષય સિવાય અન્યની પણ પ્રસક્તિ નથી. આથી પરિશેષથી (ઇચ્છાદિ ગુણોના આધાર તરીકે) આત્માની સિદ્ધિ થાય છે. અહીં અનુમાન પ્રયોગ આ પ્રમાણે છે – વોડની પર: ૪ માત્મરૂદ્ધવા, છાધારત્વાન્ | અર્થાત્ જે આ પર છે, તે આત્મા શબ્દથી વાચ્ય છે. કારણકે ઇચ્છાદિનો આધાર છે. વળી તે માત્મશદ્ધવાવ્યા ન મર્યાન્તિ, તે રૂછાધાર પિ ન મન્તિ, યથા શરીર : અર્થાત્ જે “આત્મા’ શબ્દથી વાચ્ય નથી, તે ઇચ્છાદિનો આધાર પણ નથી. જેમકે શરીરાદિ. આ વ્યતિરેકવ્યાપ્તિથી ઇચ્છાદિના આધારતરીકે આત્માની સિદ્ધિ થાય છે. અહીં શેષવતુઅનુમાનમાં પ્રત્યક્ષથી અન્વયગૃહીત (ગ્રહણ થતો) ન હોવાથી કેવલવ્યતિરેકીના બલથી આત્માની જે પ્રમા થાય છે, તે શેષવતું અનુમાનનું ફળ છે. (૩) સામાન્યતોદષ્ટ : જ્યાં ધર્મ (પક્ષ) અને સાધનધર્મ (હેતુ) પ્રત્યક્ષ અને સાધ્વધર્મ સદાયે અપ્રત્યક્ષ સધાય છે, તે સામાન્યતોદષ્ટ અનુમાન કહેવાય છે. म इच्छादयः परतन्त्रा गुणत्वात्, रुपवत् । उपलब्धिः करणसाध्या क्रियात्वात्, છિદ્રિક્રિયાવત્ | HધારVારપૂર્વ નાવિચં વિત્રત્વાત, ચિત્રવિચિત્ | ઇત્યાદિ સામાન્યતોદષ્ટ અનુમાનના અનેક ઉદાહરણ જાણવા. ननु साध्यधर्मस्य सर्वदाऽप्रत्यक्षत्वेन साध्येन हेतोः कथं व्याप्तिग्रहणमिति चेत्, उच्यते । धर्मिण इच्छादेः प्रत्यक्षप्रतिपन्नत्वं गुणत्वकार्यत्वादेरपि साधनस्य तद्धर्मत्वं प्रतिपन्नमेव । पारतन्त्र्येण च स्वसाध्येन तस्य व्याप्तिरध्यक्षतो रूपादिष्ववगतैव । साध्यव्यावृत्त्या साधनव्यावृत्तिरपि प्रमाणान्तरादेवावगता । नन्वेवं पूर्ववच्छेषवत्सामान्यतोदृष्टानां परस्परतः को विशेषः ? उच्यते । इच्छादेः पारतन्त्र्यमात्रप्रतिपत्तौ गुणत्वं कार्यत्वं वा पूर्ववत्, तदेवाश्रयान्तरबाधया विशिष्टाश्रयत्वेन बाधकेन प्रमाणेनावसीयमानं शेषवतः फलम्, तस्य साध्यधर्मस्य धर्म्यन्तरे प्रत्यक्षस्यापि तत्र धर्मिणि सर्वदाऽप्रत्यक्षत्वं सामान्यतोदृष्टव्यपदेशनिबन्धनम् । अतस्त्रयाणामेकमेवोदाहरणम् । तदेवं कारणादित्रैविध्या
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy