SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - १३, नैयायिक दर्शन 9x3 यसम्यक्सामग्रीमीलनाक्षमतया याथातथ्येन पदार्थानां निर्माणं दुर्धटं भवेत् । सर्वज्ञत्वे पुनः सकलप्राणिनां संमीलितसमुचितकारणकलापानुरूप्येण कार्य वस्तु निर्ममाणः स्वार्जितपुण्यपापानुमानेन च स्वर्गनरकयोः सुखदुःखोपभोगं ददानः सर्वथोचिती नातिवर्तेत । तथा चोक्तं तद्भक्तैः-“ज्ञानमप्रतिघं यस्य वैराग्यं च जगत्पतेः । ऐश्वर्यं चैव धर्मश्च सहसिद्धं चतुष्टयम् ।।१।। अज्ञो (अन्यो) जन्तुरनीशोऽयमात्मनः सुखदुःखयोः । ईश्वरप्रेरितो गच्छेत्स्वर्गं वा श्वभ्रमेव वा ।।२।।" [महा. भा. वन प० ३०/२८] __ अथवा नित्यैकसर्वज्ञ इत्येकमेव विशेषणं व्याख्येयम् । नित्यः सदैकोऽद्वितीयः सर्वज्ञो नित्यैकसर्वज्ञः । एतेनानादिसर्वज्ञमीश्वरमेकं विहायान्यः कोऽपि सर्वज्ञः कदापि न भवति । यत ईश्वरादन्येषां योगिनां ज्ञानान्यपरं सर्वमतीन्द्रियमर्थं जानानान्यपि स्वात्मानं न जानते, ततस्ते कथं सर्वज्ञाः स्युरित्यावेदितं भवति । तथा नित्यबुद्धिसमाश्रयो नित्याया बुद्धर्ज्ञानस्य स्थानं, क्षणिकबुद्धिमतो हि पराधीनकार्यापेक्षणेन मुख्यकर्तृत्वाभावादनीश्वरत्वप्रसक्तिरिति । इदृशविशेषणविशिष्टो नैयायिकमते शिवो देवः ।।१३।। ટીકાનો ભાવાનુવાદ नित्यश्चासौ एकश्च इति नित्यैकः तथा नित्यैकः सचासौ सर्वज्ञश्च इति नित्यैकसर्वज्ञः-२॥ शत ત્રણ વિશેષણોનો સમાસ થયો છે. ત્યાં અપ્રશ્રુત, અનુત્પન્ન અને સ્થિર, એમ સર્વકાળે એક સ્વરૂપે રહેનારને કુટનિત્ય કહેવાય છે. અર્થાત્ નાશ ન થવું, ઉત્પન્ન ન થવું અને સ્થિર રહેવું, એમ સર્વકાળે એકરૂપે રહેનારને કૂટનિત્ય કહેવાય છે. ઈશ્વર કૂટનિત્ય છે. જો ઈશ્વરને અનિત્ય માનશો તો, ઈશ્વરને પોતાની ઉત્પત્તિમાં બીજાની અપેક્ષા રાખવી પડશે. તેના યોગે કૃતકત્વની આપત્તિ આવશે. અર્થાત્ કહેવાનો આશય એ છે કે અનિત્યની ઉત્પત્તિમાં પરની અપેક્ષા હોય છે. અને સ્વની ઉત્પત્તિમાં બીજાનો વ્યાપાર અપેક્ષિત હોય તે કૃતક કહેવાય છે. આથી ઈશ્વરને અનિત્ય માનવામાં કૃતક માનવાની આપત્તિ આવશે. અને જો જગત્કર્તા (ઈશ્વર) કૃતક હોય તો, તેની ઉત્પત્તિ બીજાકર્તાવડે થવી જોઈએ. કારણકે અનિત્ય છે અને બીજાકર્તાની ઉત્પત્તિ પણ અન્યકર્તા વડે થવી જોઈએ. આ રીતે નવાનવાકર્તાઓની કલ્પનાઓ કરતાં અનવસ્થારૂપી નદી પાર કરવી કઠીન બની જશે. અર્થાત્ અનવસ્થાદોષ આવશે. તેથી ઈશ્વરને નિત્ય જ સ્વીકારવો જોઈએ. તે ઈશ્વર નિત્યની સાથે સાથે અદ્વિતીય-એક પણ માનવો રહ્યો. જો ઈશ્વર અનેક (બહુ) માનશો તો અર્થાત્ ઘણા ઇશ્વરો
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy